નિયતિ-7 Ashvin Kanzariya દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો નિયતિ-7 Niyati book and story is written by Ashvin Kanzariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Niyati is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નિયતિ-7 Ashvin Kanzariya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (21) 757 2.7k આ સ્ટોરી છે એક ગરીબ ઘરમાં, પોતાની માતાના બીજાની સાથેના આડસબંધથી જન્મેલી છોકરીની કે જેને તેનો બાપ એક રાજકુમારીની જેમ રાખે છે. પણ તે મોટી થતા તેને પોતાના બાપની સાચી નીયતની ખબર પડે છે. આ સત્ય તેને હચમચાવી મુકે ...વધુ વાંચોતે જીંદગીમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે ભાગ્યના સકંજામાં જકડાતી જાય છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે. તે તેમાંથી બચવા ખુબ મહેનત કરે છે પણ તેનું નસીબ તેનો પીછો છોડતું નથી. હંમેશા મહેનત કરવાથી બધું મળતું નથી. જીંદગીમાં નસીબનો પણ મહત્વપૂર્ણ ભાગ હોય છે. એટલે જ તો કહ્યું છે ને કે જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો.... અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા આ વાર્તા કંઈક આવી જ નસીબની બલીહારીની છે. જયારે ભાગ્ય સાથ ના આપે ત્યારે ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલા બલિદાનો આપો છતાં તે ઓછા પડે છે. તેનાથી બચવાનો એક જ રસ્તો બાકી બચે છે, જે જાણવા માટે નિયતિ સીરીઝના દરેક ભાગ નિયમિત અંત સુધી વાચતા રહો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નિયતિ-7 બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ