ગુજરાતી પ્રેમ કથાઓ પુસ્તકો મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ગુજરાતી પ્રેમ કથાઓ પુસ્તકો ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૧૦ દ્વારા Chauhan Nikhil "તમને એક સીધી સાદી છોકરીનો બળજબરી નશો કરાવતાં શરમ ન આવી ? મારી છોકરી ને અન્ય છોકરી ઓ જેવી સમજી છે જે રાતો સુધી પાર્ટી ઓમા રહે, દ્વિંક કરે, ... મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ - 2 દ્વારા Chirag Kakkad છેલ્લા આંક માં આપણે ત્યાં અટક્યા હતા કે બંને લોકો એક cafe માં મળે છે, અને પોતાની વાત ચીત શરૂ કરે છે અને અંતે તેઓ છૂટા પડવાની તે ઘડી ... સમર્પિત હૃદય... - 7 દ્વારા Tulsi Bhuva (સિયા આહના નું એક્સિડેન્ટ કરાવે છે, આહના ને ખૂબ ગંભીર ઇજા થાય છે...તે કોમા માં હોય છે, અને નિવાન પણ ... પ્રપોઝ - એક શરૂઆત પ્રેમની - 2 - છેલ્લો ભાગ દ્વારા Piyush Dhameliya_Mr.D... છ મહિના સુધી મારા મિત્રો એ આ બધું નિહાળ્યુ. અંતે ... My Better Half - 17 દ્વારા Mer Mehul My Better Half Part – 17 Story By Mer Mehul અંજલી શું કહેવા માંગતી હતી એ મને ન સમજાયું. મેં તેનાં જવાબ ન આપ્યો, હું જવાબ પણ શું ... ચાંદની - પાર્ટ 7 દ્વારા Bhumi Joshi "સ્પંદન" ચાંદનીનો પરિવાર બે રૂમ રસોડાના નાનકડા ફ્લેટ માં રહેતો હતો..પણ આજે આ ફ્લેટને ચાંદની ના પરિણામની ખુશીમાં ફૂલો થી ખૂબ સરસ રીતે સજાવ્યો હતો... દરેક માં બાપ માટે દીકરીની ... વાત મારા ફુલાવર ના દડા ની - 3 દ્વારા CA Aanal Goswami Varma વાત મારા ફુલાવર ના દડા ની ભાગ -૩ આમ અમારી દોસ્તી તો નાનપણ થી હતી. કેટલી વાર મેં એને સપના માં જોઈ હશે. ટામેટા ની વચ્ચે ઉભેલું એક સુંદર ... પરાગિની 2.0 - 9 દ્વારા Priya Patel પરાગિની ૨.૦ - ૦૯ પરાગ રિનીને તેના મમ્મીના ઘરે લઈ જાય છે અને રિનીને મેરેજનું પ્રપોઝ કરે છે. રિની કંઈ બોલ્યા વગર જ હાથ ધરી દે છે. પરાગ મોટી ... તારી એક ઝલક - ૧૬ દ્વારા Sujal B. Patel તારી એક ઝલક ઝલકને કેયુર સાથે શું બન્યું, એ જાણવાં માટે એક રસ્તો મળી ગયો હતો. પણ,એ રસ્તે ચાલવું થોડુંક અઘરું હતું. કેમકે,માનવ બધાંથી અલગ છોકરો હતો. ભાગ-૧૬ તન્વી ... My Better Half - 16 દ્વારા Mer Mehul My Better Half Part – 16 Story By Mer Mehul “અનિરુદ્ધ…” તેણે સ્વસ્થ હોવાનું નાટક કર્યું, “તું અહીં શું કરે છે ?” “હું એ જ પૂછું છું..તું શું કરે ... લવ ની ભવાઈ - 37 દ્વારા Kishan Bhatti હવે આગળ , આપણે જોયું કે દેવનો ઇન્ટરવ્યૂ ચાલે છે દેવ 10 મિનિટ સુધી ઇન્ટરવ્યૂમાં જે પૂછે છે તેના ઝડપ થી જવાબ ... અસમંજસ.... - 5 દ્વારા Rohini Raahi Parmar આગળના ભાગમાં જોયું કે કનક નક્ષિતના પ્રેમ પ્રસ્તાવનો કોઈ જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતી રહે છે અને તે કોઈક દુવિધામાં પોતાના ભણતર વિશે પણ ભૂલીને કોલેજમાં રજા પાડે ... સમર્પિત હૃદય... - 6 દ્વારા Tulsi Bhuva (અવની નિવાન ને બધું જ જણાવી દે છે...અને સિયા નું રેકોર્ડિંગ પણ નિવાન ને સંભળાવે છે...નિવાન બધું સાંભળે છે... તે કાઈ બોલતો જ નથી...જ્યારે અવની આહના ના પ્રેમ વિશે ... અમર પ્રેમ - ૩૫ દ્વારા Kamlesh મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની વિક એનડમાં બહાર ફરવા જાય છે.તેઓ c.n.Towers તથા એકવેરિયમ થઇ ડંડાસ સકવેર ફરી પછી ફુડકોટમા ડિનર ... લવ બાયચાન્સ - 3 દ્વારા Tinu Rathod _તમન્ના_ ( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન અને ઝંખનાની ઓનલાઈન દોસ્તી સારી રીતે આગળ વધી રહી છે. ઝંખના એના જીવનની મહત્ત્વ ની બાબતો અરમાન સાથે શેર કરે છે. ... વાત મારા ફુલાવર ના દડા ની - 2 દ્વારા CA Aanal Goswami Varma ભાગ -૨ ................................................................ બસ પહેલી નજર માં જ આ છોકરી મને ગમી ગઈ અને મને યાદ છે કે ત્યાર પછી મેં ક્યારેય માથા પર કાકા ની ટપલી નથી ખાધી ... પરાગિની 2.0 - 8 દ્વારા Priya Patel પરાગિની ૨.૦ - ૦૮ પરાગ રિનીનો પીછો કરતો તેની પાછળ રિવરફ્રન્ટ જાય છે. જ્યાં નમન તેની ફિલીંગ્સ રિનીને કહે છે અને પરાગ વિશે રિનીને ખોટું કહે છે જે સાંભળી ... તારી એક ઝલક - ૧૫ દ્વારા Sujal B. Patel તારી એક ઝલક કૃણાલ અને તન્વી ઉપરકોટ કિલ્લો જોવાં જતાં હતાં. બંને વચ્ચે ઘણી વાતો થઈ. ભાગ-૧૫ કૃણાલે ઉપરકોટ પહોંચીને કારને બ્રેક લગાવી. ઉપરકોટ કિલ્લાનો બહારનો નજારો જ એટલો ... My Better Half - 15 દ્વારા Mer Mehul My Better Half Part – 15 Story By Mer Mehul “અનિરુદ્ધ….” વૈભવી ચોંકી ગઈ, “તું સાચે આવી ગયો…” એ દોડી અને રૂમનું બારણું વાસીને સ્ટોપર લગાવી આવી. હું ... પ્રેમનો બદલાવ - 9 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ દ્વારા Ankit Chaudhary શિવ ભાગ- 09 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ એવોર્ડ ફંકશમ પૂરું થયા પછી અબીર બહાર જઈને સીધો અર્વી પાસે જાય છે. અબીરને જોતાં જ ... My Better Half - 14 દ્વારા Mer Mehul My Better Half Part – 14 Story By Mer Mehul બારણે અંકલ અને આંટી ઉભા હતાં. તેઓની પાછળ વૈભવી અને રોશનીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. “આવો આવો…” પપ્પાએ ... સમર્પિત હૃદય... - 5 દ્વારા Tulsi Bhuva (અવની થોડા દિવસ માટે આહના ને ઘેર આવે છે,ત્યાં તે બધી પરિસ્થિતિ જુએ છે,અને આહના અને નિવાન ને એક કરવાનું મનોમન નક્કી કરે છે,ત્યાં જ તેને સિયા ની લાલચુ ... પારિજાતના પુષ્પ - 17 દ્વારા Jasmina Shah આપણે ગયા પ્રકરણમાં જોયું કે, જેમ જેમ અરમાનના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હતા તેમ તેમ તેને અદિતિ વધુ ને વધુ યાદ આવી રહી હતી. તેની આંખો જાણે આંસુનો ... પરાગિની 2.0 - 7 દ્વારા Priya Patel પરાગિની ૨.૦ - ૦૭ પરાગ રિનીને પૂછે છે, તારા અને નમન વચ્ચે શું હતું? રિની- કેમ શું થયું? પરાગ- પહેલા મને મારા સવાલનો જવાબ આપ... રિની- તમને કહ્યુ તો ... લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન कुछ भी તારી એક ઝલક - ૧૪ દ્વારા Sujal B. Patel તારી એક ઝલક ઝલક તેજસની ડાયરી નો બીજો પ્રસંગ વાંચીને વિચારોમાં ખોવાઈ ગઈ હતી. એક જ ડાયરીમાં લખાયેલ બે વિપરિત પ્રસંગોએ ઝલકને વિચાર કરવા મજબૂર કરી હતી. ભાગ-૧૪ તેજસ ... My Better Half - 13 દ્વારા Mer Mehul My Better Half Part – 13 Story By Mer Mehul રાતનાં દસ થયાં હતાં. હું અને સચિન રિવરફ્રન્ટની પાળીએ બેસીને સિગરેટ ફૂંકી રહ્યા હતાં. બપોર પછી હું જોબ ... વાત મારા ફુલાવર ના દડા ની - 1 દ્વારા CA Aanal Goswami Varma પ્રિયા વાંચક મિત્રો, મારી પાંચ મી નોવેલ " મારો ફુલાવર નો દડો " તમને ચોક્કસ ગમશે. તમારા પ્રતિભાવ મને વધારે ને વધારે લખવા પ્રેરણા આપે છે માટે ચોક્કસ પ્રતિભાવ ... પ્રણય દ્વારા Jignesh Shah દેશમાં તહેવારનો માહોલમાં જીવન ની પારિવારિક પડછાયા ની છાટ રહેતી હોય છે. હંમેશા લોકો તહેવાર માણવા ને તેમાં અનંત આનંદ નો લાભ લેતા હોય છે.બે દિવસ પહેલા રક્ષાબંધન તહેવાર ... ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૯ દ્વારા Chauhan Nikhil મે એને ઘણો ભલો બુરો કહ્યો છે તો પણ શું એ આપણી મદદ કરશે ? શાંતનું એ પૂછ્યું. "એણે મને વચન આપ્યું છે કે જ્યાં સુધી આપણને મળાવી નહિ ... પ્રેમ શું છે? - 1 દ્વારા Dilwali Kudi દિલવાલી કુડીપ્રસ્તાવના હુ જાણું છુ કે કોઈ પણ પ્રેમની વ્યાખ્યા આપવા સમર્થ નથી કારણ કે પ્રેમની કોઈ વ્યાખ્યા જ નથી હોતી. પ્રેમને તો ...