આ વાર્તામાં મુખ્યપાત્ર ઉલ્કા છે, જે માતા-પિતા ઈન્દુબેન અને દોલતભાઈના બાળક છે. ઉલ્કાનું જીવન સંઘર્ષ અને સફળતાનો ઉદાહરણ છે. તે નવચેતન વિદ્યાલયમાં પ્રવેશ લઈ, શૈક્ષણિક અને રમતમાં ખૂબ આગળ વધે છે. મેટ્રીકમાં સફળતા પછી, તે હેતુપૂર્વક કોલેજમાં અભ્યાસ કરે છે અને ઘરનું કામકાજ પણ સંભાળે છે. ઉલ્કાની માતાએ તેને યોગ્ય પતિ શોધવાની ચિંતા શરૂ કરી, અને ઉલ્કા લાયબ્રેરી સાયન્સનો કોર્ષ કરીને પોતાની કૌશલ્ય વધારવા માટે પ્રયત્ન કરે છે. અંતે, ઉલ્કાને એક લાયક મૂરતીયો મળે છે, અને બંને વચ્ચે પ્રેમ અને સહમતિથી લગ્ન થાય છે. આ વાર્તા માતાની મમતામાંથી ઉલ્કાના જીવનના સંઘર્ષ અને ઉત્કર્ષને ઉજાગર કરે છે. સંઘર્ષ Vibhuti Desai દ્વારા ગુજરાતી પ્રેરક કથા 18.7k 2.1k Downloads 7.3k Views Writen by Vibhuti Desai Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારથી છાપાની રાહ જોતી હતી. છાપુ આવે તો જ ચા પીવાય. ટેવ એવી પડેલી કે છાપુ વાંચતા વાંચતા ચા ની ચૂસકી લેવાની મજા જ કંઇક અલગ છે. છાપા વિના ચાની મજા ન આવે તેમાં પણ આજે તો “મધર્સ ડે” ને યોગાનું યોગ શનિવાર એટલે આજના મહિલા પૂર્તિ વાંચવા મન તલ પાપડ. અંતે છાપુ આવ્યું. મહિલા પૂર્તિમાં માતાઓએ કરેલા સંઘર્ષ વિશેના લેખાથી પૂર્તિ ભરેલી. સંપાદકે સારી મહેનત કરી હોય એવું પૂર્તિ વાંચતા જણાયું. જાણીતી માનીતી હસ્તિઓ જ નહીં પણ કેટલાંક ઊંડાણના ગામડાની માતાઓ વિષે પણ લખેલું. More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા