ગુજરાતી પ્રેરક કથા પુસ્તકો મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ગુજરાતી પ્રેરક કથા પુસ્તકો ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ તકસાધુ દ્વારા Ashish *“તક”*એક રાજા તેની એકમાત્ર સુંદર પુત્રી માટે વર શોધવા માંગતો હતો. રાજા અને પુત્રીએ મળીને વરરાજાને શોધવા માટે યોજના ઘડી. *તેઓ નજીકના રાજ્યોમાં અપરણિત પાત્રતા ધરાવતા માટે સંદેશો મોકલયો ... એક સ્ત્રીની સહન શક્તિ દ્વારા Chirag RADHE હું તો મસ્ત ઉંઘમાં હતો, સવારનાં 8:16 થયા હતા ત્યાં તો મારા ફોનની રિંગ વાગી.... સરખી આંખ ખુલી કે ના ખુલી મેં ફોન ઉપડ્યો..હેલ્લો... મોર્નિંગ.. તમે ક્યારે તેડવા આવો ... સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ - 1 દ્વારા Divya આજે બાજુવાળા હીનાબેન અચાનક જ દોડતા દોડતા રમીલામાસી ના ઘરે આવે છે અને હાંફતા અવાજે બોલ્યાહીનાબેન: ઓ... રમીલા માસી... રમીલા માસી...આ ટીવી માં બધા ન્યૂઝ માં શું ... સપના ની ઉડાન - 35 દ્વારા Mehta Mansi પ્રિયા તરત કંઈ પણ વિચાર કર્યા વગર , ગાડી લઈ રોહન ના ઘર તરફ ના રસ્તા પર નીકળી પડી... તે રોતા રોતા ફાસ્ટ ગાડી ચલાવતી હતી. ... સકારાત્મક વિચારધારા - 26 દ્વારા Mahek Parwani સકારાત્મક વિચારધારા 26 સીતા અને ગીતા બંને ગર્ભશ્રીમંત, બંને બહેનો ને નાનપણ થી જ એકબીજા ને નાનામાંનાની વાતો કહેવાની ટેવ. બંને એકબીજા ... જીવનનાં પાઠો - 5 દ્વારા Angel વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારો પ્રસ્તુત કરું છું....? કહેવાય છે કે લક્ષ્ય વગર ની જિંદગી એક સરનામાં વગરના પત્ર જેવી હોય ... તું બદલ... બઘું બદલશે દ્વારા Bansi Modha લેખ: બંસી મોઢાAll©️ reservedતું બદલ બઘું બદલાશે….(“અહી તું એટલે માણસ અને માણસ માં સૈાથી પ્રથમ હું…મે લખ્યું છે એટલે પહેલાં મને લાાગુ પડે છે…) ઘોર નિરાશા ... સપના ની ઉડાન - 34 દ્વારા Mehta Mansi બધા લોકો ખૂબ આનંદ માં હતા પણ રોહન ને બાદ કરતાં. અમિત જ્યારે સ્ટેજ પર ગયો તે સમયે જ રોહન ઘરે જતો રહ્યો હતો. તે પરી ને ... માનવજીવન દ્વારા Ashish શું લઈને આવ્યા અને શું લઈને જશોનસીબ મારું કર્મમાં હતુંહું શોધતો રહ્યો હથેળીમાંહરિ હતો મારા હદયમાંહું શોધતો રહ્યો મંદિરોમાંમિત્રો, માનવ જીવન નું પ્રાગટ્ય ઈશ્વરે આપેલ અદભૂત અને અલૌકિક ભેટ ... જીવન ઉત્સવ છે દ્વારા Milan Mehta હું હોસ્પિટલ હતો ત્યારે એક કાકા વ્હીલચેરમાં આવ્યા. કાકા બીમાર ના હતા પણ મેડિક્લેમ માટે આવ્યા હતા કાકાની ઉંમર કદાચ ૪૭ વર્ષ જેટલી હશે. કાકા વ્હીલચેરમા આવ્યા તેનું કારણ ... પરિવાર નો પ્રેમ - પરિવર્તન દ્વારા Ashish નારી ત્યાગની મૂરત - પુરુષ સંઘર્ષની સૂરતપરિવારમાં મા નો વાત્સલ્ય પૂર્ણ ખોળો અને પિતા નો મજબૂત ખભો પરિવારને સ્નેહ, સંપ અને સમર્પિત બનાવે છે. ત્યાગ, બલિદાન, ઉદારતા અને જતું ... વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની - દિવ્યેશ ત્રિવેદી દ્વારા Smita Trivedi એપ્રિલ - મે મહિનો આવે છે, અને યાદદાસ્તનો એક અંધારિયો ખૂણો ઝળહળી ઊઠે છે. સંસ્કૃતિના એક લકવાગ્રસ્ત અંગમાં ચેતનાનો સંસાર થાય છે. કલબલાટ, કોલાહલ, દોડાદોડી, ... સપના ની ઉડાન - 33 દ્વારા Mehta Mansi આજે બધાના ચહેરા પર આનંદ અને ઉત્સાહ હતો. કેસ જીતવાની ખુશીમાં મહેશ ભાઈએ ઘરે એક નાની એવી પાર્ટી રાખી હતી. પ્રિયા ના માતા પિતા પહેલેથી જ ... માનવસ્વભાવ - 7 - માનવવૃત્તિ દ્વારા પ્રિયાંશી સથવારા આરિયા "શ્વેતા મને લાગે છે કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે." શ્વેતાની પાછળ ચાલી રહેલી એક છોકરી બોલી. "હા મને પણ એવું જ લાગે છે.' બીજી છોકરીએ ચિંતાના સ્વરમાં ... ભારત ના રાધા પાલ દ્વારા Ankur Aditya અલિપ્ત નમસ્કાર આજે વાત કરવી છે એક વણખેડાયેલા વિષય ની જે જાણવામાં હોવા છતાં ઘણો અજાણ છે .ભારત ના ઇતિહાસ માં જે ગૌરવપૂર્ણ પ્રકારનો લખવાનું ડાબેરી કે પશ્ચિમ તરફી ઇતિહાસકારોએ ... સફળ વ્યક્તિઓ ની 7 આદતો દ્વારા Ashish ઇસપની એક મશહૂર લોકકથા છે.ખેડૂત અને સોનાના ઇડા આપતી મરઘીનીકથા. એક ગરીબ ખેડૂત પાસે એક મરથીહોય છે. એક દિવસ તે એક સોનાનું ઇન્ડુ મૂકે છે. ખેડૂત જયારે તે જુએ છે ... સપના ની ઉડાન - 32 દ્વારા Mehta Mansi આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રિયા બધી સચ્ચાઈ કોર્ટ માં જણાવે છે. અંકુશ : જજ સાહેબ આ વીડિયો ઉપરથી આપણે માની લઈએ કે મી.અખિલ ... સકારાત્મક વિચારધારા - 25 દ્વારા Mahek Parwani સકારાત્મક વિચારધારા 25 ગઈકાલ અમે કાંકરિયા ફરવા ગયેલા.હું અને મારી પત્ની.હું અને મારી પત્ની કાંકરિયા તળાવની પાડી પર બેઠા હતા.રવિવારનો દિવસ,ઉગતી સાંજ અને ડૂબતા સૂરજનો સમય ... એક નવો વિચાર... દ્વારા Farm બાની પોતાના નામ જેવા જ ગુણો ધરાવતી હતી. પરિવારમાં સૌથી નાની બાની બધા ની લાડલી હતી તેનું નામ જેટલું અલગ હતું તેવા જ તેના વિચારો પણ અલગ ... કાળીનો એક્કો... દ્વારા DINESHKUMAR PARMAR NAJAR કાળી નો એક્કો... વાર્તા.. દિનેશ પરમાર 'નજર '*************************************પથ્થરો બસ પથ્થરો. છે પંથ પર ચોપાસમાં હું સતત ચાલ્યા કરું છું આંધળા વિશ્વાસમાં સ્પષ્ટ ચહેરા વાંચવામાં આંખ ઝાંખી થઈ ગઈ એટલા જોયા કરું છું ... માનવસ્વભાવ - 6 - દેખાડો દ્વારા પ્રિયાંશી સથવારા આરિયા મણિનગર વિસ્તારના સ્કાય વ્યુ બિલ્ડીંગસમાં આજ સવારથી જ ખૂબ ભીડ જામેલી હતી. આસપાસની સોસાયટીના લોકો પણ અહીં જ જમા થયેલા હતા. એવામાં અચાનક પોલીસની ગાડી સાયરન વગાડતી આવીને ઉભી ... મિત્રતાની મહેલાત - દિવ્યેશ ત્રિવેદી દ્વારા Smita Trivedi એ બંને બાળપણના મિત્રો હતા. એક જ ફળિયામાં સાથે ઊછર્યા હતા, એક જ સ્કૂલમાં ભણ્યા હતા. કોલેજમાં પણ સાથે હતા અને ભણ્યા પછી એમણે ધંધો પણ સાથે જ શરૂ ... મારે પણ લખવું છેં દ્વારા Ashish હમણાં જ મારો મિત્ર મળ્યો, મને કહે કે ભાઈ તું matrubhumi.com પર વાર્તા લખે છેં એમાં હું બહુ inspire થવું છું, આ શોખ ક્યાંથી પેદા થયો, સિવિલ એન્જીનીયર અને ... સપના ની ઉડાન - 31 દ્વારા Mehta Mansi પ્રિયા અને અમિત જંગલ માં આમતેમ ભટકી રહ્યા હતા. હવે તો રાત પણ પડવા આવી હતી પણ તેમને બહાર નીકળવાનો રસ્તો મળતો નહોતો. આ બાજુ ઘરે ... લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન कुछ भी સમાજના નિષ્ઠાવાન વીર જવાનોને વંદન.. દ્વારા Milan Mehta આજે આપણે ઘરમાં શાંતિથી સૂતા છીએ તેનું કારણ એ છે કે દેશભક્તિથી રંગાયેલા વીર જવાનો દેશના સીમાડા સાચવીને બેઠા છે અને સીમાડાની અંદર જે – તે રાજ્યના પોલીસના જવાનો ... ધ અનટોલ્ડ સુપર સ્ટ્રેન્થ દ્વારા Shakti Pandya કાકા :- મારા ભગવાન તમને જે જોઈએ તે આપુ, તમે ક્યો શું ખાશો ? યુવકે કાકા ને થોડે ગુસ્સે થઈને કહ્યુ,"પહેલા તો તમે છે ને મને "ભગવાન",સાહેબ" એવુંં કહેવાનું છોડો ... દાંડીયાત્રા દ્વારા joshi jigna s. દાંડીયાત્રા(12 માર્ચ-6 એપ્રિલ 1930) દાંડી સત્યાગ્રહ ... ઓળખવામાં થાપ દ્વારા Manoj Navadiya "ઓળખવામાં થાપ"'ભુલથી સાચી ઓળખ મળે છે'આ દુનિયામાં મનુષ્ય જ એક એવો જીવ છે જે બધા જ કાર્ય કરી શકે છે. તેનાથી તે બીજાં જીવો કરતા શ્રેષ્ઠ તરી આવે છે. ... નવો વાર પરિવાર દ્વારા Ashish પ્રસન્ન પારિવારિક જીવનની સપ્તપદીપ્રિય પરિવારજનો,જીવનયાત્રામાં સાત ના અંકનું મહત્વ અદભૂત છે. પૃથ્વી ના સાત ખંડ, સાત મહાસાગર, મેઘધનુષના સાત રંગ, સપ્ત ઋષિ, અને સાત અજાયબી.મિત્રો, જેમ સપ્તાહમાં સાત વાર ... સપના ની ઉડાન - 30 દ્વારા Mehta Mansi હવે કોર્ટ પૂર્ણ થતાં પ્રિયા , સીમા , અમિત અને રોહન બહાર ઊભા હોય છે. આ સમયે અંકુશ ત્યાં આવે છે તે ઈશારો કરી ને સીમા ...