ધ ઓલ્ડ ડાયરી - 6 shahid દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો ધ ઓલ્ડ ડાયરી - 6 The old diary - 6 book and story is written by shahid hasan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The old diary - 6 is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધ ઓલ્ડ ડાયરી - 6 shahid દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (28) 2.4k 6.1k (આપણે જોયું કે વિવેક અને સોફિયા ડિનર માટે વેક એન્ડ બેક રેસ્ટોરાંમાં જાય છે અને ત્યાં જ સોફિયા વિવેક ને પોતાની સાથે રહેવા માટે નિમંત્રણ આપે છે. વિવેક પણ તરત જ એની વાત માનીને એના ઘરે શિફ્ટ થવાનું ...વધુ વાંચોકરે છે. ત્યાર બાદ સોફિયાને ઘરે છોડતા પહેલા વિવેક એને ગિફ્ટ આપે છે અને એક મહિના બાદ ખોલવાનું કહે છે. આ બાજુ અલીફા શયાનને શોધતી શોધતી એના ઘરે પહોંચે છે. શયાન એને જતા રહેવાનું કહે છે પણ અલીફ એને બુક ઓફ ડેથ મેળવવામાં મદદરૂપ થઇ શકે એ વાત સાંભળીને એને ઘરમાં આવકારો આપે છે. ત્યાર બાદ શયાન અલીફાને બુક ઓફ ડેથ શું છે અને એ એના માટે કેમ આટલી મહત્વની છે એ સમજાવે છે. આ ઉપરાંત આતીફના મમ્મી-પપ્પા એને મળવા આવવાના હોય છે એ દિવસે જ પ્રિયાનો અકસિડેન્ટ થાય છે અને આતીફના મમ્મી-પપ્પા એને મળ્યા વગર જ જતા રહે છે. આપણે એ પણ જોયું કે શયાન રોહન ને કોલ કરે છે અને એની સામે શર્ત મૂકે છે કે હું જે ત્રણ કામ કહું એ તું કરીશ તો હું તને કૉર્ટ-કચેરીના ધક્કા ખાવામાંથી બચાવી લઇસ. હવે શું થાય છે અને વાર્તા માં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો.) ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધ ઓલ્ડ ડાયરી - 6 ધી ઓલ્ડ ડાયરી - નવલકથા shahid દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (480) 27k 84.3k Free Novels by shahid બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ