આ વાર્તા પોપટલાલ નામના નિવૃત રેલ્વે કર્મચારીના જીવન પર આધારિત છે, જે પોતાના પરિવારથી દૂર રહીને કામ કરતો રહ્યો અને તેના જીવનમાં એકલવાઈનો અનુભવ કર્યો. પોપટલાલને લેખનનો શોખ છે, પરંતુ હવે તેમણે નવા વિચારો માટે મુશ્કેલીનો સામનો કર્યો છે. તે પાંસઠ વર્ષના છે અને છેલ્લા પાંચ વર્ષથી તેમના દીકરાં અને પત્ની સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. પોપટલાલની દૈનિક જીવનશૈલીમાં સવારે ઊઠવું, ન્યૂઝપેપર વાંચવું, અને દિવસભર નવલકથાની લખાણમાં વ્યસ્ત રહેવું સામેલ છે. તેમ છતાં, તે પોતાની નવલકથાને પુરા કરવાના પ્રયાસમાં વિચારોમાં ખોવાઈ ગયા છે. આ વાર્તા પોપટલાલના સ્વપ્નો અને તેમના જીવનમાં આવેલા બદલાવને દર્શાવે છે, જેમાં તે એકલવાયિતાને પાર કરીને પોતાની સાહિત્યિક સફળતા માટે પ્રયત્નશીલ રહે છે. અંતિમ ઈચ્છા Hardik G Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 44.2k 2.9k Downloads 7.3k Views Writen by Hardik G Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ મારો લઘુ નવલકથા લખવાનો એક નાનકડો પ્રયાસ છે, હું કોઈ પ્રોફેશનલ લેખક નથી પણ ઘણીવાર મગજ માં ઉદભવતી કાલ્પનિક વાર્તાઓ ને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન હમેશા કરતો હોઉં છુ. મારી આ વાર્તા પણ આ પ્રયત્નો નો એક ભાગ છે, મને મારી વાર્તાઓ ના કાલ્પનિક પાત્રો સાથે હમેશા લગાવ રહ્યો છે, મારી આ વાર્તા એક નિવૃત રેલ્વે કર્મચારી ની છે જે ઘર થી હમેશા દુર રહ્યો છે અને પોતાની ફેમીલી લાઇફ જીવવાથી વંચિત રહી ગયો છે, પૈસા કમાવવા માટેની દોડધામ માં તે ઘણુંબધું ચુકીજાય છે, અને તેને ઘણુબધું ગુમાવવું પડે છે, એકલવાયું જીવન જીવતા એ વ્યક્તિ ના જીવન માં આવતા બદલાવ અને તેના સપના ઓ પુરા કરવા માટે ના પ્રયત્નો, કોશિશ ને આ વાર્તા માં આવરી લેવા માં આવ્યા છે. અંતે તેમનુ સપનું પૂરું થાય છે કે નહી અને એ સપનું પૂરું કરવા માટે કેટલા અને કેવા પ્રકાર ના અડચણો આવે છે તે બધું આ વાર્તા માં સમાવવા માં આવ્યું છે. Novels અંતિમ ઈચ્છા આ મારો લઘુ નવલકથા લખવાનો એક નાનકડો પ્રયાસ છે, હું કોઈ પ્રોફેશનલ લેખક નથી પણ ઘણીવાર મગજ માં ઉદભવતી કાલ્પનિક વાર્તાઓ ને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન હમેશા ક... More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા