LAKSHMI book and story is written by Kaushal Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. LAKSHMI is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. LAKSHMI Kaushal Patel દ્વારા ગુજરાતી વાર્તા 12 596 Downloads 2.3k Views Writen by Kaushal Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લક્ષ્મી જેવું નામ તેવા જ ગુણ. લક્ષ્મી નામ જોઇને થાય કે કોઈ સુંદર સ્ત્રી હશે પણ જોવા જઈએ તો લક્ષ્મી આ વાર્તામાં એક કિન્નર છે. કિન્નર સાંભળીને કેટલાક લોકો સ્ત્ભ્ધ થયી જતા હોય છે ને કેટલાક ડરી જતા હોય છે. પણ વાસ્તવ એ લોકો પણ મારા અને તમારા જેવા માનવતા ધરાવતા લોકો છે. લક્ષ્મી પણ એનું એક બહુ જ મોટું ઉદાહરણ છે. લક્ષ્મીની વાત પણ બહુ જ હ્રદયસ્પર્શી છે. લક્ષ્મીએ અમદાવાદ શેહરમાં રેહનાર એક કિન્નર છે. લક્ષ્મીની ખુશી તેના ત્રણ બાળકો છે. લાગતું હશે કે એક કિન્નર ને બાળકો કઈ રીતે પણ હા એ ભલે તેના પોતાના બાળકો નથી પરંતુ માનવતાનો ધર્મ લક્ષ્મીએ અહી પૂરેપૂરો નિભાવ્યો છે........... “માનવતાની ક્યારેય જાતિ કે ધર્મ નથી હોતો.” બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા