Romantic Walk book and story is written by krupa Bakori in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Romantic Walk is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Romantic Walk krupa Bakori દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 49 992 Downloads 4.5k Views Writen by krupa Bakori Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ તો દિવાનગીનો હોય બસ તેને જ ચાહવુ.....તેની જ રાહ આ જન્મ થી હર એક જન્મ... પ્રેમ એક પ્રેરણા છે..તેના પવિત્ર ઘાગાને કોઈ તોડી શકતું નથી....કોઈ ભી સરહદ કે સીમા પ્રેમને નથી નડતાં...પ્રેમમાં કાઈ જ પામવાનું હોતુ નથી એ તો સમર્પણ છે...ત્યાગ છે. આવા જ નિસ્વાર્થ પ્રેમ ની એક અનોખી દાસ્તાન...... “તને પણ લાગતું હશે ને કેટલો પાગલ છે, હા, હું પાગલ છુ તારા પ્રેમમાં....હું તો એટલી હદ સુઘી પાગલ થવા માંગુ છુ કે આ ભગવાન પણ મજબુર થઈ જાય આપણને મળાવવા માટે..... આ આકાશ , તારા , ચાંદ , વૃક્ષો અને આ પૃથ્વીની કસમ ખાઈને કહુ છુ કે આ જન્મ નહી હર એક જન્મમાં હું તને આવો જ બેશુમાર પ્રેમ કરીશ.” “સુહાની.........સુહાની ફકત તારું જ નામ અને આ જિંદગી.....જીવવા માગું છુ.” “મને ખબર છે તુ મને નફરત કરે છે. મારી ભુલ બદલ હું ખુદ જ શર્મીદા છું. બસ.....મને એક મોકો આપ....” “શુ એ રોમેન્ટીક વોક બદલી શકશે સુહાનીની નફરત ને........ ” બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા