Orpheus Eurydice Kunjal Pradip Chhaya દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો Orpheus Eurydice Orpheus Eurydice book and story is written by Kunjal Pradip Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Orpheus Eurydice is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Orpheus Eurydice Kunjal Pradip Chhaya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (72.8k) 2.6k 10.9k પુરાતનકાળમાં ગ્રીક સંસ્કૃતિમાં પ્રેમી યુગલોની કેટલીક અપ્રતિમ દંતકથાઓ ખૂબ પ્રચલિત હતી. એ યુગનાં ભૌગોલિક પાત્રો અને પારંપરિક દેવી - દેવતાઓની પુરાણકથાઓ પૈકી કેટલીક પ્રેમલ જોડાંઓની વાયકાઓ પણ સદીઓથી લોક પ્રચાર પામેલ છે. એમાંની કોઈ વિરહરસને તરફેણ કરે છે તો ...વધુ વાંચોઅસીમ સુખાકારીને પામે છે. પશ્ચિમિ સંસ્કૃતિનાં અમર આ ઓર્ફિયસ અને યુરિડિસ એક કપોલકલ્પિત જોડું કે જેની સેંકડો વર્ષોથી પ્રેમગાથા હજુએ પ્રવર્તમાન છે. અહિં, સૂરોની સાધનામાં લીન એવો ઓર્ફિયસ એની વાગ્દત્તા સમી પત્ની યુરિડિસનાં મૃત્યુ બાદ એને ફરી પામવા શું ને શું કરે છે! અજોડ પ્રેમલ લાગણીને પામીને પ્રિય પાત્રનો વિરહ સાંપડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે અને પ્રિયજનને ફરી મળી શકાય છે કે નહિં એ વાંચવું રોચક રહેશે. -કુંજલ પ્રદીપ છાયા kunjkalrav@gmail.com ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો Orpheus Eurydice બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા