આ વાર્તામાં, રૂપેશ એક સુંદર યુવતીની સુંદરતા પર मंत्रમુગ્ધ થઈ જાય છે, જે તેને કોફી પીવા માટે આમંત્રણ આપે છે. તે યુવતીની સુંદરતા, તેના વલણ અને તેના વ્યક્તિત્વથી આકર્ષિત થાય છે. પ્રથમ જ મુલાકાતમાં, રૂપેશને પ્રેમ થઈ જાય છે, છતાં તેણીનું નામ અને તેની ઓળખાણ જાણતો નથી. કોફીહાઉસમાં, તેમણે એક જગ્યાએ બેઠા રહીને, તેના સુંદર હાસ્ય અને આકર્ષણમાં મગ્ન થઈ જાય છે. આ વાર્તા પ્રેમ, આશ્ચર્ય અને પ્રથમ નજરના પ્રેમની અનુભૂતિ પર આધારિત છે. કોફી હાઉસ - પાર્ટ ૩ Rupesh Gokani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 474.7k 9.8k Downloads 20.7k Views Writen by Rupesh Gokani Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કુંજનના કોલેજના પ્રથમ દિવસે જ પ્રેયને મળવાનુ થયુ. પ્રેય તેને જોઇને દિગ્મુઢ બની ગયો. તેની સુંદરતા અને વાક્છટા પ્રેયના દિલ-દિમાગ પર છવાઇ ગઇ, તે મનોમન કુંજન પર ફીદા થઇ ગયો, સાયદ તેને લવ એટ ફર્સ્ટ સાઇટ થઇ ગયો હતો કુંજન સાથે., બીજે દિવસે કુંજનનુ ક્લાસમાં લેઇટ પહોંચવુ અને પ્રેયની બાજુમાં બેસવુ..... પ્રેમની દુનિયામાં ખોવાઇ જવા વાંચતા રહો કોફીહાઉસ પાર્ટ-૩ અને હા દોસ્તો મને વોટ્સ એપ નંબર પર અથવા મેઇલ પર પ્રતિભાવ આપવાનુ ભુલજો નહી..... વાંચો અને પ્રેય અને કુંજની પ્રેમમય દુનિયામાં ડુબી જાઓ મિત્રો,,,, કીપ રીડીંગ... થેન્ક્સ... Novels કોફી હાઉસ Coffee house is a true love story between PREY KUNJ.... They both love each other deeply... Read this story and feel love in your heart....... More Likes This વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા