૧. નર - બુક રિવ્યુ Hiren Kavad દ્વારા પુસ્તક સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પુસ્તક સમીક્ષાઓ પુસ્તકો ૧. નર - બુક રિવ્યુ 1 Nar - Book Review book and story is written by Hiren Kavad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 1 Nar - Book Review is also popular in Book Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ૧. નર - બુક રિવ્યુ Hiren Kavad દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ (88) 2.9k 12.2k તમે જોયુ હશે કે એક સમયે સેક્સ મહત્વનો બની જાય છે. એવુ નથી કે એને તમે મહત્વનો બનાવી દો છો. એ થઇ જાય છે. ચૌદ વર્ષની ઉંમરે ઓચીંતી ઉર્જા ઉભરાય છે. જાણે કે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા હોય. ...વધુ વાંચોસુધી ખુલ્લા નહોતા એવા ઉર્જાના દ્વાર ખુલી જાય છે. અને ઉર્જા સેક્સસંબંધી થઇ જાય છે. તમે સેક્સના વિચારો કરો છો, એ માટે તમે કશું કર્યુ નથી હોતુ આ પ્રાકૃતિક છે. સેક્સને સમગ્રતાપૂર્વક, કશીય નિંદા વિના, તેનાથી છૂટકારો પામવાના વિચાર વિના જીવવામાં આવે, તો બેંતાલીસની ઉંમરે પેલા ફ્લડગેટ્સ બંધ થઇ જાય છે. ચૌદ વર્ષની ઉંમરે ખુલેલા ઉર્જાના દરવાજા બેતાલીસે બંધ થઇ જાય છે. સેક્સના ઉદભવ જેટલુ જ આ પ્રાકૃતિક છે. પરંતુ જો સેક્સનું દમન કરવામાં ના આવે તો. નહિંતર જાતીય વિકૃતિ ઉંમર જતા પણ ટકી જ રહેશે. ઉંમર પ્રમાણે સેક્સ શ્વાસની જેટલો જ જરૂરી છે. ઓશોનું એક અદભૂત ઉંચાઇના વિચારો ધરાવતુ પુસ્તક. શું છે આ પુસ્તકમાં વાંચો ડીટેઇલ્ડ બુક રીવ્યુ હિરેન કવાડ દ્વારા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ૧. નર - બુક રિવ્યુ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ