આ કથામાં એક પ્રેમાળ ખેડૂત અને તેના પરિવારનું સ્વાગત દર્શાવવામાં આવ્યું છે, જે પોતાના નાનકડા, સુંદર ઘરમાં મહેમાનોનું આદર કરે છે. જ્યારે મહેમાનો arrive કરે છે, ત્યારે ખેડૂતનું કુટુંબ તેમને તાજા પાણીથી સ્વાગત કરે છે અને વિવિધ પ્રકારના ખોરાક પીરસે છે, જેમાં ઘર બનાવેલી બ્રેડ અને ખાસ વાનગીઓનો સમાવેશ થાય છે. કુટુંબની મીઠાશ અને પ્રેમ દર્શાવતી વાતો અને કૂર્દીશ કહેવતોની સાથે, મહેમાનોના અનુભવને વધુ મજેદાર બનાવે છે. રાત્રે મહેમાનોને સુવાળા ગાદલાઓ પર સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને સવારના નાસ્તામાં ગરમ ચા અને બાફેલા ઈંડા હોય છે. આખરે, ખેડૂત એક જૂની ગાડીમાં મહેમાનોને સુલેમાનિયા સુધી છોડી આપવાનું નક્કી કરે છે, જે એક યાદગાર અને ઉંદરતા સફર બની રહે છે. વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૨ Vatsal Thakkar દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 7.7k 1.6k Downloads 4.6k Views Writen by Vatsal Thakkar Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમારી મુનિરામાસી જે ચાર વર્ષની નાની ઉંમરે જ અંધ થઈ ગયા હતા કોઈ અજાણ બિમારીને લીધે એમની આંખોના ડોળા અચાનક જ સૂકાઈ ગયા અને આંખો સીધી સપાટ થઈ ગઈ એ બીજી બહેનો અને પોતાની માની વાતો સાંભળતા-સાંભળતા પોતાની એક દિકરી માટે સ્ટીલના સોયાથી સ્વેટર ગૂંથવામાં મશગુલ હતા. મુનિરા માસી ભલે આંધળા હતા પણ એમનો નમણો ચહેરો ખૂબ જ સુંદર અને સોહામણો હતો. એટલે જ એમના લગ્ન સારા મુરતિયા સાથે થઈ શક્યા હતા અને એમણે પોતાના પતિને ઘણા બધા બાળકોની ભેટ ધરી હતી. મારી માસી એટલી હોંશીયાર હતી કે એને પોતાને ઘરે ઘરકામમાં કોઈની જરૂર ન પડતી, એ કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા હકારાત્મક અભિગમ જ અપનાવતી. એણે પણ ટાપસી પુરાવતા કહ્યુ અલ્લાહનો પાડ માનો કે અઝીઝ આપણા બધાની સાથે તો છે જાણે માસી બધાને યાદ અપાવતી હોય એમ બોલી એવુ પણ બન્યુ હોત કે આજે આપણે બધા એના માટે ગેરડાઈ શેદાન (Gerdai Shhedan)ની મુલાકાત લેતા હોત . Novels વિષાદી ધરાનો પ્રેમ ઇરાક-ઈરાન-અફઘાનિસ્તાન-સાઉદી અરેબિયા-પાકિસ્તાન આ બધા ભારતના ઘણા નજીકના મુસ્લિમ રાષ્ટ્રો છે. અને પાછલી કેટલીય સદીઓથી આ રાષ્ટ્રો - તેની સંસ્કૃતિ - તેની ઈ... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR ખાવાનું - સ્ત્રીની મૂંઝવણ દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા