"આવિષ્કાર" (૧૯૭૩) બાસુ ભટ્ટાચાર્ય દ્વારા નિર્મિત એક સંવેદનશીલ ફિલ્મ છે, જે પ્રેમલગ્ન પછીના જીવનમાં તિરાડ અને ઝટકાઓની વાત કરે છે. આ ફિલ્મમાં અમર (રાજેશ ખન્ના) અને માનસી (શર્મીલા ટાગોર) એકબીજાને પ્રેમ કરીને કુટુંબ વિરુદ્ધ લગ્ન કરે છે. જ્યારે અમરનો ઉચ્ચ પદ પર ઉછાળો આવે છે, તે ઑફિસમાં કામ કરતી સેક્રેટરી રીટા તરફ આકર્ષીત થાય છે, જે સાથે તે જીવનના કડવા પ્રસંગોનો સામનો કરે છે. ફિલ્મમાં સંવાદો, સંવેદના અને જીવનના પ્રશ્નોનું સુંદર દર્શન છે, જેમાં રાજેશ ખન્નાને શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ પ્રેમ, વિશ્વાસ અને જીવનની જટિલતાઓને કાવ્યાત્મક રીતે રજૂ કરે છે. AAVISHKAR Kishor Shah દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 9.3k 1.7k Downloads 5.9k Views Writen by Kishor Shah Category ફિલ્મ સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુખી દાંપત્યનો ‘‘આવિષ્કાર’’ (૧૯૭૩) -કિશોર શાહઃસંગોઇ બાસુ ભટ્ટાચાર્યની સંવેદનશીલ ફિલ્મોમાંની એક ફિલ્મ છે આવિષ્કાર. પ્રેમલગ્ન કર્યા પછીના, તિરાડ પડેલા ભગ્ન લગ્નજીવનની વાત કાવ્યાત્મક રીતે, જીંદગીના રોજબરોજના પ્રશ્નો દ્વારા, ફ્લેશબેકને આધારે આલેખાઇ છે. અર્થપૂર્ણ સંવાદો અને સુંદર અભિનય આ ફિલ્મને હળવા હલેસે ગતિ આપે છે. રાજેશ ખન્નાને આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો હતો. નિર્માણ-લેખન-ડિરેકશન-સ્ક્રીન પ્લે : બાસુ ભટ્ટાચાર્ય સંગીત : કનુ રોય સંવાદ : જ્ઞાનદેવ અગ્નિહોત્રી ગીત : કપિલ કુમાર-જ્ઞાનદેવ અગ્નિહોત્રી ગાયક : આશા ભોસલે-મન્ના ડે- જગજીતસીંહ-ચિત્રાસીંહ કેમેરા-ઍડિટીંગ : નંદુ ભટ્ટાચાર્ય આસી. ડિરેકટર : માણેક ચેટર્જી-જ્ઞાનદેવ અગ્નિહોત્રી કલાકાર : શર્મીલા ટાગોર-રાજેશ ખન્ના-દીના ગાંધી-ડેનીસ ક્લીમેન્ટ-સત્યેન્દ્ર કપ્પુ-મોનીકા જસાણી-દેવેન્દ્ર ખંડેલવાલ-મહેશ શર્મા-મીના More Likes This તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી - Film Reviews દ્વારા Rakesh Thakkar કિસ કિસ કો પ્યાર કરું 2 દ્વારા Rakesh Thakkar ફિલ્મ રીવ્યુ - લાલો દ્વારા SUNIL ANJARIA મસ્તી 4 દ્વારા Rakesh Thakkar લાલો ( કૃષ્ણ સદા સહાયતે ) ફિલ્મ મારી નજરે દ્વારા vansh Prajapati ......vishesh ️ મિસરી મૂવી વ્યૂ દ્વારા Ashish દે દે પ્યાર દે 2 દ્વારા Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા