Eighty book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Eighty is also popular in Film Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અસ્સી Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 2 54 Downloads 166 Views Writen by Rakesh Thakkar Category ફિલ્મ સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અસ્સી-રાકેશઠક્કર તાપસીપન્નુના એકશક્તિશાળીઅભિનેત્રી તરીકેનાજેચાહકો છે એચોક્કસપણેફિલ્મ‘અસ્સી’માટેતેને90થી95 માર્ક્સ આપી શકે છે.જો અભિનયમાં વિવિધતા અને પાત્રની નવીનતાની વાત કરીએ તો તેને80થી85માર્ક્સ આપવા વધુ તટસ્થ ગણાશે.અલબત્ત100માંથી100માર્ક્સ કદાચ તેના ઉમદા ઈરાદાને આપી શકાય.પરંતુ એક કલાકાર તરીકે તેના શ્રેષ્ઠ અભિનયની યાદીમાં'થપ્પડ'હજુ પણ ટોચ પર રહેશે. તાપસીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર'ગ્લેમર'માટે નહીંપણ સામાજિક રીતે મહત્વના અને અઘરા વિષયો માટે ફિલ્મો પસંદ કરે છે. તે આ પ્રકારના ગંભીર રોલ્સમાં માહેર થઈ ગઈ છે. તેણે પાત્રની ગંભીરતાને ક્યાંય પણ ઓછી થવા દીધી નથી. કેટલાક વિવેચકો માને છે કે આ વખતે કંઈ નવું જોવા મળ્યું નથી.‘મુલ્ક’માં તેણે વકીલનું પાત્ર ભજવ્યું હતુંલગભગ તેના જેવું જ More Likes This અસ્સી દ્વારા Rakesh Thakkar લગન લાગી રે - Review દ્વારા Ashish બોર્ડર 2 દ્વારા Rakesh Thakkar ધ રાજા સાબ દ્વારા Rakesh Thakkar તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી - Film Reviews દ્વારા Rakesh Thakkar કિસ કિસ કો પ્યાર કરું 2 દ્વારા Rakesh Thakkar ફિલ્મ રીવ્યુ - લાલો દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા