Darna Mana Hai-15 સમુદ્ર પર સરકતી ભૂતાવળઃ ક્વીન મેરી Mayur Patel દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

Darna Mana Hai - 15 book and story is written by Mayur Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Darna Mana Hai - 15 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

Darna Mana Hai-15 સમુદ્ર પર સરકતી ભૂતાવળઃ ક્વીન મેરી

Mayur Patel માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

‘ટાઇટેનિક’ જહાજ જેવી જ ભવ્યતા ધરાવતા ‘ક્વીન મેરી’ જહાજે સેલિબ્રિટી સ્ટેટસ પણ ભોગવ્યું અને વિશ્વયુદ્ધની વિનાશકતા પણ વેઠી. સેંકડો સૈનિકોને વિકરાળ શાર્ક માછલીના ટોળા દ્વારા ઓહિંયા થઈ જતા જોનાર આ જહાજ પર ૪૯ જેટલા લોકો અકાળે મોતને ભેટ્યા હતા. ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો