Mere Sapno ki Rani - Part - 2 book and story is written by Ashwin Majithia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mere Sapno ki Rani - Part - 2 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મેરે સપનો કી રાની - ભાગ ૨ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 77 1.3k Downloads 3.8k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઈન્જીનીયરીંગના ત્રણ વર્ષના કોલેજ-કાળ દરમ્યાન, મારી એક જ કોશિષ રહી કે હું તેને શોધી શકું જે છેલ્લા કેટલાય મહિનાઓથી રોજ રાતે મારા સપનામાં આવન-જાવન કરી મારા હૈયાના સુખ-શાંતિની નિર્મમ હત્યા કરી જાતી હતી. આ સમયગાળા દરમ્યાન ફક્ત એક જ નોંધનીય વાત એ બની, કે મારી ઉમર ૨૧વર્ષની થઇ ગઈ. એટલે કે મેરેજ કરવામાં માટે હું હવે કાયદાકીય રીતે લાયક હતો. પણ સમસ્યા એ હતી, કે લગ્ન કરવા, તો કોની સાથે મારી સપનાની રાણી સ્વપ્ન-લોક ત્યાગીને આ મૃત્યુલોકમાં પધરામણી કરે, મને તેના લૌકિક-સ્વરૂપના દર્શન કરાવે, ને તેની સામે હું ઘૂંટણીયે બેસી, હાથમાં રેડ રોઝ લઈને તેને પ્રેમથી પ્રોપોઝ કરું..તો કંઇક વાત આગળ વધે. અને આખરે.. એક દિવસ મારા જીવનમાં સોનેરી સુરજ ઉગ્યો. મને તે રૂપવતી લલનાના દીદાર થયા, ને હું તો બસ..તેને જોતો જ રહી ગયો.. More Likes This પ્રેમની એ રાત - ભાગ 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમતૃષ્ણા - ભાગ 1 દ્વારા Rupal Jadav When the love begins with hate - 4 દ્વારા Arti Vyas યાત્રી - 1 દ્વારા Arti Vyas પ્રેમ ની પરિભાષા - 5 દ્વારા Manojbhai હમસફર - 1 દ્વારા Jadeja Hinaba બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા