સુધા એક ટ્રેનમાં મુસાફરી કરી રહી છે અને માંડવગઢ સ્ટેશન પર પહોંચે છે. પાંચ કલાકની લાંબી મુસાફરી બાદ, તે થાકી ગઈ છે પરંતુ આસપાસના સુંદર દ્રશ્યમાં તલ્લીન છે. ટ્રેનમાંથી ઉતર્યા પછી, તેણે નંદિનીના પત્રની યાદ કરી કે જેમાં નંદિનીએ તેને લેવા માટે ગાડી મોકલવાની વાત કરી હતી. એક ટાટાસુમો કારમાં જઈને, તે પેલેસમાં પહોંચે છે, જ્યાં અનેક સુરક્ષા ગાર્ડો છે, જેથી તેને આશ્ચર્ય થાય છે. સુધા ભૂતકાળમાં ડૂબી જાય છે, જ્યાં નંદિનીના દાદાની જાહોજલાળી અને રાજગઢની સ્થિતિનું વર્ણન છે, જે પછીથી નંદિનીના પરિવારની સંપત્તિ ગુમાવવાની વાત કરે છે. નંદિનીના પરિવારની હાલત હવે નબળી છે, અને તે સમય સાથે સાથે ભુલાઈ ગઈ છે. આવી રીતે, સુધાની મુસાફરી માત્ર શારીરિક નથી, પરંતુ ભાવનાત્મક અને યાદોને જીવંત બનાવતી છે, જે તેના અને નંદિનીના સંબંધને દર્શાવે છે. Sudha Yogesh Pandya દ્વારા ગુજરાતી વાર્તા 69.8k 1.8k Downloads 6.2k Views Writen by Yogesh Pandya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન યોગેશ પંડયા સુધા મારી જીંદગીમાં ચાર ભીંતો વચ્ચે રહી મૂરઝાઈ જવાનું, લખ્યુ છે કયાં હવાની જેમ ખુલ્લે આમ લહેરાઈ જવાનું ? ' ટ્રેન ધીમી પડી. માંડવગઢ આવી ગયુ હતુ સુધાએ નીચે ઉતરવા માટે તૈયારી કરી. સતત પાંચ કલાકની મુસાફરીએ તે થોડી થાકી પણ ગઈ હતી. બેગ હાથમાં લઈ લીધી. પર્સ ખભે ભરાવી લીધુ. એણે બારીમાંથી જોયુંઃ ઉંચા ઉંચા ડુંગરો, ડુંગર ઉપર પથરાયેલા હારબંધ વૃક્ષો, ડુંગર ઉપર દેખાતા એક–બે મંદિરો, ફરકતી ધજાઓ, ડુંગર ઉપરથી નીચે આવતી પગદંડીઓ– આથમતા સૂર્યપ્રકાશમાં સઘળુ સુંદર દેખાતુ હતુ ૧ અદભૂત હતુ ૧ આ રમણીય પરિસરને જોવામાં તલ્લીન થઈ ગઈ હતી. ત્યાં જ હળવા ધકકા સાથે ટ્રેન More Likes This રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Falguni Patel ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા