Sukhnu Paper Jashubhai Patel દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો Sukhnu Paper Sukhnu Paper book and story is written by Jashubhai Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sukhnu Paper is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Sukhnu Paper Jashubhai Patel દ્વારા ગુજરાતી વાર્તા (42.8k) 1.1k 3.6k સૌના ચહેરા ગમગીન હતા . બધા સ્તબ્ધ બનીને રણછોડકાકાના પાર્થિવ દેહને નિહાળી રહ્યા હતા . હવે થોડી જ વારમાં આ કોફીન ઈલેકટ્રીક સગડીમાં ભસ્મીભૂત થઇ જવાનું છે . દિકરો નરેન્દ્ર રડતી આંખે પપ્પાને આખરી વિદાય આપી રહ્યો હોય ...વધુ વાંચોઅનિમિષ નજરે પપ્પાના કોફીનમાં ઢાંકી રાખેલા દેહને નિહાળી રહ્યો હતો . ત્યાં હાજર રહેલા સૌની આંખો ભીની લાગતી હતી . વાતાવરણમાં એક અજબ પ્રકારની ઉદાસીનતા છવાઈ હતી . સૌ એકદમ ચૂપચાપ રીતે આ બધુ નિહાળી રહ્યા હતા . અને ઇલેકટ્રીક સગડીને ઓપરેટ કરનાર ઓપરેટર અંતિમ વિધિ શરુ કરે તેની રાહ જોતા બેઠા હતા . ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો Sukhnu Paper બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા