I AM SORRY PART - 8 Ashwin Majithia દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો I AM SORRY PART - 8 I AM SORRY PART - 8 book and story is written by Ashwin Majithia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I AM SORRY PART - 8 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. I AM SORRY PART - 8 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (103) 1.6k 4.5k [આડે પાટે ચડેલી પોતાની ગાડીને સીધે રસ્તે લાવવા નીખીલે આખરે તેનાં દોસ્ત અમયની મદદ લીધી, અને પોતાની મુએશ્કેલી તેને સમજાવવા માંડી.] . હેહેહેહે.. વીચ એટેન્શન કયું એટેન્શન તે મને હગ કરે છે, કે કીસ કરે છે ક્યારેક. બસ એટલું ...વધુ વાંચોપણ તેનાથી ‘વધું’ શેનાં ય માટે તે તૈયાર નથી હોતી. -મેં હવે મારું હૃદય પૂરું ખોલી નાંખવા ચાહ્યું -અમે ભેગા થઈએ છીએ ક્યારેક ક્યારેક..અઠવાડિયે દસ દિવસે એકાદ વાર કે એવું કંઇક. બસ એટલું જ. અને આ..આવું બધું..કેટલા ય મહિનાઓથી આમ જ ચાલે રાખે છે. . અમયની ભ્રમરો ઉંચે ચડી ગઈ. તે પોતે લગભગ મારી જ ઉમરનો એક નોર્મલ અને તંદુરસ્ત યુવાન છે, તો મારી શારીરિક જરૂરીયાતની તીવ્રતાને તે સારી રીતે સમજી શકતો હોય, તે સમજવાની વાત છે. બીજો કોઈ મોકો હોત, તો તેણે પોતે આ વાતનો દોર ઉપાડી લઈને પોતાની જરૂરીયાત મારી કરતા કેટલી વધુ અને કેટલી તીવ્ર છે તે બાબતમાં કદાચ બડાઈ હાંકવાનું શરુ કરી દીધું હોત. પણ આ યે સમજી શકાય એવી વાત છે. કારણ મોટેભાગે બધા યુવાન દોસ્તોમાં આવી બડાઈ હાંકવાનું છાશવારે થતું જ હોય છે. અને તેમનાં વચ્ચે તો આવી બધી વાત સાવ નોર્મલ ગણાય. પણ અત્યારે પરિસ્થિતિ જુદી જ હતી, વાતાવરણ ગંભીર કહી શકાય એવું હતું. એટલે અઠવાડિયે દસ દિવસે ફક્ત એક વાર જરૂરિયાત પૂરી થવાની મારી ફરિયાદ સાંભળીને તેની ભ્રમરો આશ્ચર્ય અને સહાનુભુતિથી ઉપર ખેંચાઈ ગઈ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો I AM SORRY PART - 8 આઈ એમ સોરી - નવલકથા Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (1.8k) 30.4k 88.1k Free Novels by Ashwin Majithia બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ