આઈ એમ સોરી - [ભાગ ૮] માં, લેખક અશ્વિન મજીઠિયા નિકી અને પોતાના સંબંધની મુશ્કેલીઓનું વર્ણન કરે છે. નિકીએ એક પળ માટે પ્રેમભરી ચુંબનો આપ્યા, પરંતુ તરત જ તેનો મૂડ બદલાઈ ગયો, જેને કારણે લેખકને અપરિચિત લાગણીનો અનુભવ થયો. તે નિકીનું વર્તન સમજી ન શકતા, તેણે તેનો સામનો ન કરવાનો નિર્ણય લીધો અને તેને થોડી જગ્યા આપવા માટે રાખી દીધો. આ પ્રસંગ પછી, લેખક અમયને મેસેજ કરવાની વિચારણા કરે છે, કારણ કે તે પોતાના વર્તન માટે માફી માંગવા માંગે છે. લેખકે અમય સાથેના સંબંધોને પણ યાદ કરે છે, જે નિતીન અને નયનાનાં લગ્ન દ્વારા શરૂ થયા હતા. લેખક નિતીનને સારો પતિ ગણાવે છે, પરંતુ તેઓ બંને વચ્ચેનો તણાવ વધતો જાય છે. નિકી અને લેખક વચ્ચેના સંબંધમાં પણ વિભિન્નતા અને સંસ્કૃતિની અલગતાને કારણે સમસ્યાઓ દેખાઈ રહી છે, પરંતુ તેમ છતાં, તેમના પ્રેમને આ બધાની સામે અહેસાસ થાય છે. I AM SORRY PART - 8 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 69.7k 2.3k Downloads 5.9k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન [આડે પાટે ચડેલી પોતાની ગાડીને સીધે રસ્તે લાવવા નીખીલે આખરે તેનાં દોસ્ત અમયની મદદ લીધી, અને પોતાની મુએશ્કેલી તેને સમજાવવા માંડી.] . હેહેહેહે.. વીચ એટેન્શન કયું એટેન્શન તે મને હગ કરે છે, કે કીસ કરે છે ક્યારેક. બસ એટલું જ..! પણ તેનાથી ‘વધું’ શેનાં ય માટે તે તૈયાર નથી હોતી. -મેં હવે મારું હૃદય પૂરું ખોલી નાંખવા ચાહ્યું -અમે ભેગા થઈએ છીએ ક્યારેક ક્યારેક..અઠવાડિયે દસ દિવસે એકાદ વાર કે એવું કંઇક. બસ એટલું જ. અને આ..આવું બધું..કેટલા ય મહિનાઓથી આમ જ ચાલે રાખે છે. . અમયની ભ્રમરો ઉંચે ચડી ગઈ. તે પોતે લગભગ મારી જ ઉમરનો એક નોર્મલ અને તંદુરસ્ત યુવાન છે, તો મારી શારીરિક જરૂરીયાતની તીવ્રતાને તે સારી રીતે સમજી શકતો હોય, તે સમજવાની વાત છે. બીજો કોઈ મોકો હોત, તો તેણે પોતે આ વાતનો દોર ઉપાડી લઈને પોતાની જરૂરીયાત મારી કરતા કેટલી વધુ અને કેટલી તીવ્ર છે તે બાબતમાં કદાચ બડાઈ હાંકવાનું શરુ કરી દીધું હોત. પણ આ યે સમજી શકાય એવી વાત છે. કારણ મોટેભાગે બધા યુવાન દોસ્તોમાં આવી બડાઈ હાંકવાનું છાશવારે થતું જ હોય છે. અને તેમનાં વચ્ચે તો આવી બધી વાત સાવ નોર્મલ ગણાય. પણ અત્યારે પરિસ્થિતિ જુદી જ હતી, વાતાવરણ ગંભીર કહી શકાય એવું હતું. એટલે અઠવાડિયે દસ દિવસે ફક્ત એક વાર જરૂરિયાત પૂરી થવાની મારી ફરિયાદ સાંભળીને તેની ભ્રમરો આશ્ચર્ય અને સહાનુભુતિથી ઉપર ખેંચાઈ ગઈ. Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા