prutha chapter -7 book and story is written by Purvi Shukla in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. prutha chapter -7 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પૃથા - 7 Purvi Shukla દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ Writen by Purvi Shukla Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન *પૃથા*Chapter -7પ્રકરણ -7 ગરબા ગ્રાઉન્ડની સફાઈરોજેરોજ નવરાત્રીમાં કેટલાં વાગ્યાં સુધી ક્યા કપડાં એવી ચર્ચાઓ રોજે ચોરે બેસી થતી રહીં,આમ કરતા કરતા નવરાત્રી ઢૂકડીજાંબુનો કાર્યક્રમ પતાવીને સીધા ઘરે જવાને બદલે ગરબા ગ્રાઉન્ડ છોકરીઓનું ટોળું પહોંચ્યું, ત્યાં છોકરાઓની મિટિંગ ચાલુ હતી, ક્યા દિવસથી કામ કરવુ કોણ શુ કામ કરેં વગેરે ચર્ચા ચાલુ હતી ત્યાં છોકરીઓને આવતા જોઈનેત્યાં છોકરાની ગેંગનો પોતાનો નેતા ગણાવતો બધાને કોણે ક્યુ કામ કરવું એ સૂચના આપતો હતો, છોકરીઓને આવતા જોઈ*બોલ્યો*, " ગ્રાઉન્ડમાં પાણી છાંટવા રહેજો અડધી સ્પોર્ટ્સ ક્લબમાં તોરણ બનાવવા જજોએ નાનકડા ગામના બાળકો ચેસ કેરમ ક્રિકેટ રમી શકે માટે તેના સાધનો જે જગ્યાએ રાખતા એને સ્પોર્ટ્સ ક્લબ Novels પૃથા અમીરપૂર નામનું નામનું સૌરાષ્ટ્રનું નાનકડું ગામ, ગામમાં ખાસ વસ્તી નહિ એટલે ઉદ્યોગ ધંધાના નામે કશો વિકાસ નહિ. બસ હજારો દર્દીઓને સાજા કરનાર એક હોસ્પિટલ... More Likes This આનંદનગર : પ્રકરણ ૬૩ દ્વારા Rupen Patel પૃથા - 3 દ્વારા Purvi Shukla ધર્મ અને લગ્ન : ધંધો કે વ્યવસ્થા ?? - 1 દ્વારા Ved Patel એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા