Asvaar - 2 book and story is written by Shakti Pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Asvaar - 2 is also popular in Drama in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અસવાર - ભાગ 2 Shakti Pandya દ્વારા ગુજરાતી નાટક 638 1.2k Downloads 3.1k Views Writen by Shakti Pandya Category નાટક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ ૨: ગ્રહણ: સૂર્યનો અસ્તસમય: મે, ૧૯૯૯ (વિક્રમસંગ સામેની જીતના ૧૫ દિવસ પછી)સ્થળ: સાણથલી ગામ અને બાજુનું રામપર ગામવિક્રમસંગની બુલેટને હરાવ્યા પછી દેવાયતનું નામ પંચાળના સીમાડા વળોટીને આખા સૌરાષ્ટ્રમાં ગુંજતું થઈ ગયું હતું. ગામના ચોરે, ડાયરામાં અને લગ્નપ્રસંગોમાં બસ એક જ વાત થતી – “મરદ હોય તો દેવાયત જેવો, બાકી તો બધા પાણીના પરપોટા!”દેવાયત હવે જમીન પર નહોતો ચાલતો, સાચે જ હવામાં ઉડતો હતો. તેની ચાલમાં એક પ્રકારનો તોર આવી ગયો હતો. સવાર-સાંજ તેના ઘેર લોકો મળવા આવતા. કોઈ ઘોડાની સલાહ લેવા, તો કોઈ બસ ‘પંચાળના શુરવીર’ ને જોવા. અભિમાન ધીમે ધીમે દેવાયતની નસોમાં લોહી બનીને દોડતું હતું. પણ કહેવાય Novels અસવાર “આ નવલકથાના મૂળિયાં માત્ર ને માત્ર લેખકની કલ્પનામાં રોપાયેલા છે. આમાં આવતા પાત્રો, ગામના નામ કે ઘટનાઓને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે વાસ્તવિક ઈતિહ... More Likes This પંચાયત - ભાગ 1 દ્વારા Virrajsinh jadeja પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1.3 દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 2 દ્વારા Ashoksinh jadeja અર્ધચંદ્રની હવેલી - 1 દ્વારા Jaimini Brahmbhatt બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 1 દ્વારા Firdous kaSak આવો ભજવીએ - 1 દ્વારા SUNIL ANJARIA અસવાર - ભાગ 1 દ્વારા Shakti Pandya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા