Shimla Agreement book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shimla Agreement is also popular in Book Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શિમલા કરાર Gautam Patel દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ 1k 502 Downloads 1.7k Views Writen by Gautam Patel Category પુસ્તક સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૧૯૭૧ના યુદ્ધમાંપાકિસ્તાનનો સંપૂર્ણ રકાસ થયા પછીઅમેરિકા ખાતે યુનોની સલામતીસમિતિમાં તેના વિદેશમંત્રી ઝુલ્ફિકારઅલી ભુટ્ટોની સિંહગર્જનાઓ શાંત પડીઅને ઘરઆંગણે ડામાડોળ રાજકીયપરિસ્થિતિનો લાભ ખાટવા તેઓ સ્વદેશઆવવા નીકળ્યા. વળ જોઇને ટાંકણું મારીલેવામાં તેમનો જવાબ ન હતો. હવે એમાટે સમય મોકાનો હતો. સરમુખત્યારજનરલ યાહ્યા ખાનનાં અળવીતરાં તેમજઆંધળુકિયાંને લીધે પાકિસ્તાને તેનીપૂર્વીય કુલ ક્ષેત્રફળના ૧૮% જેટલીપાંખ ગુમાવી દીધી હતી. આથીલોકનજરમાં ખલનાયક ગણાવા માંડેલાયાહ્યા ખાનને બાજુ પર હડસેલી તેમનીખુરશી પર બેસી જવાની ઝુલ્ફિકાર અલીભુટ્ટો માટે સરસ તક હતી.ન્યૂ યોર્કથી ૨વાના થતા પહેલાંભુટ્ટો વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખરિચાર્ડ નિક્સનને મળ્યા. આમ તો તેઓઅમેરિકાને પાકવિરોધી ગણાવી સતતવખોડતા, પણ વ્હાઇટ હાઉસ ખાતેમુલાકાત દરમ્યાન પોતાની વાક્પટુતાથકી ભારતવિરોધી નિક્સનનીસહાનુભૂતિ જીતી લીધી.અમેરિકાનો રાજકીય ટેકો મેળવી લીધો,જેમાં More Likes This સંસ્મરણોની સફર દ્વારા Jayvirsinh Sarvaiya ડાયમંડ્સ - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani આળસને કહો અલવિદા દ્વારા Rakesh Thakkar ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1 દ્વારા Dipti સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1 દ્વારા કાળુજી મફાજી રાજપુત ભારેલો અગ્નિ.. - 1 દ્વારા Rohiniba Raahi રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 દ્વારા Khyati Thanki નિશબ્દા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા