Jivan Path - 39 book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan Path - 39 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવન પથ ભાગ-39 Rakesh Thakkar દ્વારા ગુજરાતી પ્રેરક કથા 1.3k 884 Downloads 1.8k Views Writen by Rakesh Thakkar Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૯ ‘તમારી'ના' (No)ક્યાંક બીજે તમારા'હા' (Yes)જેટલી જ શક્તિશાળી હોય છે.’(Your 'No' is as powerful as your 'Yes' somewhere else)–નમન શાહ(આજના સમયના વિચારક) આપણે બધા અજાણ્યે'સુપરમેન'કે'સુપરવુમન'બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને લાગે છે કે જો આપણે બધે હાજર રહીશું,બધાના ફોન ઉપાડીશું અને દરેક આમંત્રણ સ્વીકારીશુંતો જ આપણે લોકપ્રિય બનીશું. પરંતુ જરા વિચારો: જો તમે હંમેશાં બીજાના બગીચામાં પાણી પાવા માટે દોડાદોડ કરશોતો તમારા પોતાના બગીચાના ફૂલો ક્યારે ખીલશે? તમારું'ના'એ તમારા સમય અને શક્તિનો'ગાર્ડ'છે. જ્યારે તમે કોઈ બિનજરૂરી વસ્તુને'ના'કહો છોત્યારે તમે ખરેખર ઊભા રહીને તમારા મુખ્ય હેતુને કહો છો, Novels જીવન પથ નમસ્તે મિત્ર! જીવનમાં આગળ વધવાનું દરેકનું ધ્યેય હોય છે. એમાં અનેક અડચણો અને પડાવ આવે છે. આ સમયમાં જો યોગ્ય માર્ગદર્શન મળી જાય તો પાર ઉતરી જવાય છ... More Likes This ચાણક્ય vs AI દ્વારા Ashish રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth ચીથરા ( પ્રસ્તાવના ) દ્વારા Mansi Desai Shastri પ્રકાશ લાવતી રાજકુમારી દ્વારા Sicret super Star જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમત દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા