Chandrvanshi - 8 - 8.3 book and story is written by yuvrajsinh Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chandrvanshi - 8 - 8.3 is also popular in Crime Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.3 yuvrajsinh Jadav દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 2.3k Downloads 5.2k Views Writen by yuvrajsinh Jadav Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “અમે ચંદ્રવંશી છીએ અને ચંદ્રવંશીની શપતથી માત્ર ચંદ્રવંશી જ નહીં. પરંતુ, સ્વયં ચંદ્રદેવ પણ બંધાય છે. એટ્લે જો કદાચ અમે ન પણ રહ્યાં તો અમારી શપત નિષ્ફળ નય જાય! તમે બધાજ નિશ્ચિંત થઈ જાઓ.” અને એકદમ સપનું તૂટ્યું.“મહારાજ રાજકુમારીજી આવ્યાં છે.” એક દાસ બોલ્યો.તે વાત સાંભળી દોડતે પગે મદનપાલ અને તેની માતા ત્યાં જઈ પહોંચ્યા જ્યાં રાજકુમારી હતી. હાફતા અને ટૂંકા સ્વરે આંખોમાં આંસુ સારતા “મારી દીકરી!” કહીને તેની માતા તેને ભેટી પડી. થોડીવાર આજુ બાજુમાં જોયાં પછી મદનપાલ બોલ્યો. “સુર્યાંશ અને બાકી બધા ક્યાં?”સુર્યાંશનું નામ સાંભળતા સંધ્યાની આંખોમાં આંસુની એક લાંબી ધાર વહી. પારોએ આગળ આવીને જીદને મદનપાલને સોંપી. Novels ચંદ્રવંશી પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલા ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સામંતે મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં... More Likes This ખોટો નંબર, સાચો ગુનો - 1 દ્વારા MEET JOSHI ઑપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel અદ્રશ્ય શત્રુ - 4 દ્વારા Rupen Patel 11 ટાસ્ક્સ - Chapter 12 દ્વારા Niyati Kapadia Nirjhar સાયલન્ટ પ્લેયર દ્વારા Rupen Patel ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર દ્વારા Rupen Patel મસાલા મિસ્ટ્રી દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા