Love you Kutch - adbhut પુસ્તક book and story is written by Jagruti Vakil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love you Kutch - adbhut પુસ્તક is also popular in Book Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લવ યુ કચ્છ - અદભૂત પુસ્તક Jagruti Vakil દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ 5 594 Downloads 2.4k Views Writen by Jagruti Vakil Category પુસ્તક સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પુસ્તક સમીક્ષાપુસ્તકનું નામ : Love You કચ્છ- રણમાં રોમેન્ટીક થ્રીલરલેખક -પ્રફુલ શાહપ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી 2025પ્રકાશક- નવભારત સાહિત્ય મંદિર અમદાવાદકિમત –રૂ. 299/-ઘરેબેઠા ઓનલાઈન એમેઝોન પરથી પણ માંગવી શકાય છે. ચાર ભાષામાં 50 જેટલા પુસ્તકો આપનાર પીઢ પત્રકાર,લોકપ્રિય લેખક એવા શ્રી પ્રફુલ શાહ દ્વારા લખાયેલું પુસ્તક ‘Love You ક્ચ્છ’-રણમાં રોમેન્ટીક થ્રિલર એ કચ્છના મૃદુ હૃદય અને વિશાળ રુહ ધરાવતાં ધરતીભાગ માટે લખાયેલું એક ભાવનાત્મક પ્રેમપત્ર સમાન પુસ્તક કહી શકાય છે. કચ્છની રેતમાં વણાયેલ પ્રેમગાથા એ માત્ર પ્રેમકથા નથી, પણ તેમાં કચ્છની ધરતી, સંસ્કૃતિ, લોકો અને તેમના જીવન જીવવાની અનોખી રીતનો જીવંત ચિતાર છે. More Likes This ડાયમંડ્સ - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani આળસને કહો અલવિદા દ્વારા Rakesh Thakkar ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1 દ્વારા Dipti સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1 દ્વારા કાળુજી મફાજી રાજપુત ભારેલો અગ્નિ.. - 1 દ્વારા Rohiniba Raahi રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 દ્વારા Khyati Thanki નિશબ્દા સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1 દ્વારા ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા