શ્રાપિત ધન - ભાગ 1 Dhamak દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો શ્રાપિત ધન - ભાગ 1 Shaapit Dhan - 1 book and story is written by Heena Gopiyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shaapit Dhan - 1 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શ્રાપિત ધન - ભાગ 1 Dhamak દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (11.7k) 5.3k 13.4k શુદ્ધ ગુજરાતી અને થોડી ગામડાની મિક્સ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે:ધનજી શેઠમુંબઈ શહેરની વચ્ચે, દહિસર નજીક એક જાણીતું અને પ્રખ્યાત ગામ હતું. ગામ મોટા કદનું ન હતું, પરંતુ તેમાં વિવિધ જાતિના લોકો વસતા—બ્રાહ્મણ, સુથાર, લુવાણા, રાજસ્થાની અને અન્ય ઘણા. ...વધુ વાંચોબે મોટા કારખાના પણ હતા, અને મોટાભાગે ગુજરાતી પરિવારો ગામડેથી આવીને અહીં વસેલા હતા.ગામમાં એક પ્રભાવશાળી વ્યક્તિ ધનજી શેઠ રહેતા. તેઓ મૂળ શહેરના હતા અને તેમના પરિવાર સાથે એક પોળ જેવા વસવાટમાં રહેતા. તેમનો લાકડાના ફર્નિચરનો વેપાર હતો, જે તેમના ઘરના નજીક જ ચાલતો. તેમના પાસે મોટો પ્લોટ હતો, જે સીધો મુખ્ય માર્ગ સાથે જોડાયેલો હતો. પોળના લોકોની અવરજવર માટે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શ્રાપિત ધન - ભાગ 1 શ્રાપિત ધન - નવલકથા Dhamak દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (108.3k) 45.3k 90.6k Free Novels by Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા