Nilkrishna - 13 book and story is written by હેતલ ઘેટીયા “કૃષ્ણપ્રિયા“ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nilkrishna - 13 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નિલક્રિષ્ના - ભાગ 13 કૃષ્ણપ્રિયા દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 3.8k 2.8k Downloads 5.7k Views Writen by કૃષ્ણપ્રિયા Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ બાજુ હેત્શિવાની બોટ ભયાનક તૂફાનમાંથી તો નિકળી ગઈ.પરંતુ એ વસ્તુ કોઈ જ જાણતું ન હતું કે,સમુદ્રની આ કંઈ જગ્યાએ પહોંચી ગયા હતાં.પરંતુ જે હવે મુસીબત ઉભી થવાની હતી એ વધુ ખોફનાક હોય એવું લાગી રહ્યું હતું.આ સમુદ્રી જંગલમાં બોટ એવી જગ્યાએ ફસાઈ હતી કે,ત્યાંથી એનું નિકળવું અશક્ય હતું.ત્યાંથી આગળ જવાનો રસ્તો સાવ બ્લોક જ થઈ ગયો હતો.તેથી બધાં પ્રાણીઓ પોતાના વિશાળ સ્વરૂપ ફરી ધારણ કરી બોટલમાંથી બહાર નિકળીને એ સમુદ્રી જંગલની સારી જગ્યા શોધી છુપાઈ રહ્યાં હતાં.પરંતુ રેતમહેલ વગર બધાં જીવોની સુરક્ષા અસંભવ હતી.કેમ કે,બીજા દરિયાઈ જળચર પ્રાણીઓ અને રેતમહેલના પ્રાણીઓ વચ્ચે ઘણો ફેર હતો. આ અરબ સમુદ્રના જંગલમાં Novels નિલક્રિષ્ના 'જય શ્રી કૃષ્ણ' વાંચક મિત્રો,આજ એક ન્યુ ધારાવાહિક નિલક્રિષ્નામાં પ્રવેશ કરવા જઇ રહી છું.વાંચક મિત્રો અહીં સુધી પહોંચવા માટે તમારો સાથ,સહકાર મન... More Likes This આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - રંજન કુમાર દેસાઈ દ્વારા Ramesh Desai A ..True Paradise!! દ્વારા Keyur Patel લાગણીઓનું નિર્વાસન - 1 દ્વારા Lichi Shah ધ લાસ્ટ ચેપ્ટર : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા