Dancing on the Grave - 4 book and story is written by Siddharth Maniyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dancing on the Grave - 4 is also popular in Crime Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 4 Siddharth Maniyar દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 2.4k Downloads 6k Views Writen by Siddharth Maniyar Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જાેકે, પોલીસને શંકા હોવાથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. પરંતુ તેમા પણ પોલીસને કોઇ ખાસ સફળતા મળી ન હતી. પોલીસ જ્યારે પણ સ્વામીના જવાબ લેવા બોલાવતી ત્યારે સ્વામી ખુબ જ સહજતાથી સ્વસ્થતાપૂર્વક પોલીસના પ્રશ્નોના જવાબ આપતા હતા. જેમાં સ્વામી હંમેશા શકેરેહ ગુમ થયાની વાતનંુ જ રટણ કરતાં હતા. બેંગલોર પોલીસ દ્વારા તપાસ દરમિયાન સ્વામી શ્રદ્ધાનંદ પર દબાણ પણ કરવામાં આવતું હતું. પરંતુ તેની પણ તેમના પર કોઇ અસર થતી ન હતી. એક તબક્કે તો પોલીસે સી સમરી ભરીને કેસ બંધ કરવાની પણ તૈયારી કરી લીધી હતી. જાેકે, તે સમયે સબાએ ઉચ્ચ અધિકારીઓને તપાસ બંધ ન કરવા રજૂઆત કરી હતી. Novels ડાન્સિંગ ઓન ધ ગ્રેવ ડિસ્કેલમર ઃ આ અહેવાલ મુલરી મનોહર મિશ્રા એટલે કે સ્વામી શ્રદ્ધાનંદ પર આધારીત છે. જે અહેવાલના અંશો તેમના ડોક્ુયુસિરીઝમાં આપવામાં આવેલા નિવેદન પર આધારીર... More Likes This ખોટો નંબર, સાચો ગુનો - 1 દ્વારા MEET JOSHI ઑપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel અદ્રશ્ય શત્રુ - 4 દ્વારા Rupen Patel 11 ટાસ્ક્સ - Chapter 12 દ્વારા Niyati Kapadia Nirjhar સાયલન્ટ પ્લેયર દ્વારા Rupen Patel ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર દ્વારા Rupen Patel મસાલા મિસ્ટ્રી દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા