Safaltani Chavi book and story is written by kusum kundaria in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Safaltani Chavi is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સફળતાની ચાવી kusum kundaria દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 1.6k 2.1k Downloads 5.2k Views Writen by kusum kundaria Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 'સફળતાની ચાવી.' સમીર પથારીમાં સૂતો સૂતો વિચારવા લાગ્યો, આ શું થઈ ગયું? હે ઈશ્વર આ કેવી કસોટી કરે છે તું? ઘરના દરેક સભ્યના મનમાં પણ વગર બોલ્યે ઘણાં સવાલો પડઘાતા હતાં. થાકીને લોથ થઈ ગયેલા ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાંજ અચાનક હિમાલય આડો આવીને ઊભો હોય એવું બધાને લાગતું હતું. અછત અને અભાવ માણસને સમયથી વહેલા સમજણા બનાવી દે છે.! સમીર પણ આવીજ પરિસ્થિતિમાં મોટો થયો હતો. માતા-પિતાની સખત મજૂરી અને કારમી ગરીબાઈ વચ્ચે એ ઉછર્યો હતો. ઘરમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત હતી. સમીર ભણવામાં ખૂબ તેજસ્વી હતો. મહેનત પણ ખૂબ કરતો. હંમેશા વર્ગમાં પ્રથમ આવતો. More Likes This આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel શોધ (એક ખજાનાની) - 1 દ્વારા Yatin Patel ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1 દ્વારા Chavda Ajay 11 ટાસ્ક્સ - Chapter 4 દ્વારા Niyati Kapadia Nirjhar ડણક અને ડાંગ - ભાગ 1 દ્વારા Shakti Pandya અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા