Nishachar - 26 - Last Part book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nishachar - 26 - Last Part is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નિશાચર - 26 - છેલ્લો ભાગ Roma Rawat દ્વારા ગુજરાતી રોમાંચક 9.8k 2.1k Downloads 4.3k Views Writen by Roma Rawat Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘શુ છે આ બધું?' ગ્રીફીન બરાડ્યો. ‘હીલાર્ડ, બહેરો છે તું? પીસ્તોલ ભરેલી છે, જો પીસ્તોલ–' ગ્રીફીન ડેનની નજરને તાકી રહ્યો અને બોલતો બંધ થઈ ગયો. ‘રાલ્ફી,’ ડેને કહ્યું, ‘હવે તું મોટો થઈ ગયો છું હું કહું છું તેમ કર, બેટા.’ ‘ચૂપ મર!' ગ્રીફીને બૂમ પાડી ‘તું અહીં ખાલી બંદુક લઈને કંઈ થોડો પાછો આવવાનો હતો ?' ડેને તક ઝડપી લીધી. ‘રાલ્ફી !’ તે બગયો. ‘દોડ, બેટા!’ અને ગ્રીફીન હાલે તે પહેલાં એક કૂદકામાં છોકરો ડેન પાસે દોડી આવ્યેા. ‘નીચે થઈને બહાર જા!’ ડેન હીલાર્ડ બુમ પાડી. અને પછી તેણે ગ્લેન ગ્રીફીનને બંદુક ઉંચી કરતાં જોયેા. તેણે પીસ્તોલનો ખટાકો સાંભળ્યો છતાં Novels નિશાચર પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત... More Likes This ધ રોયલ ખજાનો: એ યુરોપિયન ક્વેસ્ટ દ્વારા Jigar Raval કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 1 દ્વારા Dr. Nilesh Thakor અવાવરુ વાવનો અતીત - 2 દ્વારા Ashoksinh jadeja કાલચક્ર - તિમિરની દ્રષ્ટિ - 1 દ્વારા Anghad ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 1 દ્વારા અનિકેત ટાંક ડકેત - 1 દ્વારા Yatin Patel પ્રેતલોક-અંધકારનું સામ્રાજ્ય - 1 દ્વારા pooja meghanathi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા