Mitra ane Prem - 14 book and story is written by Jayesh Lathiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mitra ane Prem - 14 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મિત્ર અને પ્રેમ - 14 Jayesh Lathiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 843 2k Downloads 4.3k Views Writen by Jayesh Lathiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મુવી પુરૂ થઈ ગયું હતું. આશીતાએ તેમને હલાવ્યો ત્યારે તો તે ભુતકાળ માથી બહાર આવ્યો.ક્યા ખોવાઈ ગયા હતા : આશીતાએ પુછ્યુંક્યાંય નહીં, કેમ ?તમને બે - ત્રણ વખત જોયા પરંતુ તમે બીજે ક્યાંય હોય તેવુ લાગતુ હતુ : આશીતાએ કહ્યુંએવું કાંઈ નથી તો કહો મુવી કેવુ હતું : આશીતાએ કહ્યુંસારૂ લાગ્યું આપણે આ મેક ડી માં જઈએ : આલોકે વાત કાપતો હોય તેવી રીતે આશીતાને પુછ્યુંઆલોકે બંને માટે બર્ગર મંગાવ્યાતમે તો અહીં આવતા જ હશો : આલોકે કહ્યુંના..હું બહારનુ બહુ ઓછું ખાઉ છું : આશીતાએ કહ્યુંમારે તમને એક વાત કહેવી હતી : આલોકે કહ્યુંઆશીતા... પાછળથી એક છોકરીનો અવાજ આવ્યોશિવાની : Novels મિત્ર અને પ્રેમ આકાશને આજે વાંચવામાં જરાક પણ મન નહોતું લાગતું. એક અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ થવાની હતી. પરંતુ તેને વાંચવામાં આજે જરાક પણ રૂચી નહોતી. તે દ... More Likes This Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા