હાસ્ય લહરી - ૮૯ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૮૯ HASIYE TO SAUNE GAMIYE book and story is written by Ramesh Champaneri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. HASIYE TO SAUNE GAMIYE is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હાસ્ય લહરી - ૮૯ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 482 1.5k હસીએ તો સૌને ગમીએ..! ઋષિમંતોએ આમ તો સતયુગ-ત્રેતાયુગ-દ્રાપરયુગ- અને કળિયુગ એમ ચાર જ યુગની જાણકારી આપેલી છે. પણ ફૂલફટાક બનીને પાંચમો યુગ તેઓની હયાતી બાદ હમણાં હમણાં અસ્તિત્વમાં આવ્યો છે. જેને કહેવાય ડીજીટલ યુગ..! ઋષિમંતો ભલે ભારતના કહેવાયા, પણ ...વધુ વાંચોચાઈનામાં ઝીલાયા હોય એમ, નકલમાં પાવરધી એ પ્રજાએ ડીજીટલ ડીવાઈસ એવાં બનાવ્યા કે, ઠેર ઠેર ડીજીટલ યુગના ઝંડા ફરકતા થઇ ગયા. ડીજીટલ મા-બાપ નથી મળતા એટલું જ, બાકી જેમાં હાથ નાંખો એટલે ડીજીટલની કરામત જોવા મળે. દુધમાં દહીં ઝમાવવા ખટાશનું મિશ્રણ કરવું પડે એમ, ઉપરના ચારેય યુગનું થોડું થોડું મોરવણ ઉમેરાયું હોય એમ, વિશ્વ આજે ડીજીટલ ધરી ઉપર ફરી રહ્યું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૮૯ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (285) 91.1k 236.6k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ