પ્રારંભ - 53 Ashwin Rawal દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો પ્રારંભ - 53 પ્રારંભ - 53 Ashwin Rawal દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (61) 1.9k 2.5k પ્રારંભ પ્રકરણ 53કેતન જ્યારે લલ્લન પાંડેને વીસ કરોડ રોકડા આપીને ઘરે જતો હતો ત્યારે એણે રુચિ મખીજાને ફોન કરેલો. રુચિ મખીજા આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને એણે બીજા દિવસે કેતનને ગ્રાન્ડ પાર્ટી આપવાની વાત ...વધુ વાંચોહતી. સાથે સાથે એણે કેતનને એવું પણ કહ્યું કે હું એક સરપ્રાઈઝ પણ તમને આપવાની છું.એ સરપ્રાઈઝ શું હોઈ શકે એના વિશે કેતને રસ્તામાં થોડું મનોમંથન કરી જોયું પરંતુ એ સમજી શક્યો નહીં. બીજા દિવસે સવારે ૯ વાગે કેતન ઉપર રુચિનો ફોન આવ્યો. "કેતન જી ...આજે સાંજે ૭ વાગે તમને મારા ઘરે ડીનર માટેનું આમંત્રણ છે. સમયસર પધારજો." રુચિ હસીને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રારંભ - 53 પ્રારંભ - નવલકથા Ashwin Rawal દ્વારા ગુજરાતી - ક્લાસિક નવલકથાઓ (6.2k) 202.8k 303k Free Novels by Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ashwin Rawal અનુસરો