સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-87 Dakshesh Inamdar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-87 સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-87 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (54) 1.8k 2.8k નકીને લઇને સાવી એનાં માં-પાપા સાથે ઘરે આવી ગઇ.... એને માનસિક હવે નિશ્ચિંતતા આવી ગઇ કે નાનકીને હવે સંપૂર્ણ સૂરક્ષિત છે કોઇ પણ જાતની કાળી કે તાંત્રિક શક્તિ એને પજવી નહીં શકે. એણે એનાં માં-પાપાને કહ્યું ‘તમે બધાં સુરક્ષિત ...વધુ વાંચોનાનકી ખાસ...” સાવીએ કહ્યું."પાપા અંહી આ ઘરમાં તમે સુખ-શાંતિથી જીવો. નાનકી અહીંજ આગળ ભણશે. તમે મુંબઇનો મારો ફલેટ વેચીને એનાં પૈસાથી આગળની જીંદગી જીવો માં એ નાનકીનો ભણતર ઉપર ધ્યાન રાખવું પૈસા સારી રીતે ગોઠવીને તમે બધાં કામ પુરા કરી શકશો.. હાં તમને અહીં બેઠાંજ હું બધુ ગોઠવી આપીશ. હું મુંબઇમાં હવે માત્ર એકજણ પર ભરોસો કરી શકું છું હું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-87 સ્ટ્રીટ નં - 69 - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (7.5k) 281.4k 429.9k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો