ટીળખ Bhaveshkumar K Chudasama દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો ટીળખ ટીળખ Bhaveshkumar K Chudasama દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 642 2k "ચરર ચરર મારું ચકડોળ ચાલે... ચકકડ ધૂમ ચક્કડ ધૂમ તાલે.. આજે રોકડાને ઉધાર કાલે..." મારી સેટ કરેલી આ રિંગટોન વાગતી, ડિસ્પ્લે પર કોઈક અજાણ્યો નંબર જોઈ હું ફોન ઉપાડતો અને સામે છેડેથી રોકડાની ઓફર થતી. "ગુજરાતની રાજધાનીનું નામ શું ...વધુ વાંચોઅમદાવાદ માટે એક દબાવો, રાજકોટ માટે બે દબાવો, ગાંધીનગર માટે ત્રણ દબાવો અને સુરત માટે ચાર દબાવો. સાચો જવાબ આપો અને જીતો રૂપિયા દસ લાખ સુધીના રોકડ ઇનામો સાથે અનેક ગિફ્ટ વાઉચરનો ખજાનો." કોઈકના હાથમાં કુબેર ખજાનો લાગી ગયો હશે અને કાળાના ધોળા નહી થતાં હોય તે હવે લૂંટાવી દેવાનું વિચારી હાટડી માંડીને બેઠો હશે એવા વિચારે એક બે વાર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ટીળખ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhaveshkumar K Chudasama અનુસરો