હંસતે હંસાતે કટ જાયે રસ્તે Jagruti Vakil દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો હંસતે હંસાતે કટ જાયે રસ્તે હંસતે હંસાતે કટ જાયે રસ્તે Jagruti Vakil દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 256 698 હસતે હંસતે કટ જાયે રસ્તે આજે સમગ્ર વિશ્વ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે મનાવશે. ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૯૩ સભ્ય દેશોએ સર્વસહમતીથી ૨૦ માર્ચને હેપીનેસ ડેના રૂપમાં મનાવવા નિર્ણય કર્યો હતો.તેનો ઉદ્દેશ આંકડા નહીં પરંતુ પ્રવર્તી રહેલી ખુશીના સંદર્ભમાં વિકાસને ...વધુ વાંચોછે. બની શકે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 12 જુલાઈ 2012ના આ દિવસ ઉજવવાનો સંકલ્પ લીધો હતો. ત્યારથી આ દિવસ દુનિયાભરના લોકોને ખુશીનું મહત્વ યાદ અપાવે છે. આ દિવસને મનાવવા પાછળ જાણીતાં સમાજ સેવિકા જેમી ઈલિયનના પ્રયાસ છે જેમના વિચારોએ સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ જનરલ બાન કી મૂનને પ્રેરિત કર્યા અને 20 માર્ચ 2013ને આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હંસતે હંસાતે કટ જાયે રસ્તે બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jagruti Vakil અનુસરો