Indian soldiers became victims of political games book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Indian soldiers became victims of political games is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા Gautam Patel દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 420 Downloads 1.2k Views Writen by Gautam Patel Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દિલ્હીના લશ્કરીક્ષેત્ર આર્મી હેડક્વાર્ટર સહિત વિવિધફૌજી સંકુલો ધરાવતા ક્ષેત્રમાં દિલ્લીકેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર વાઘાસરહદેથી આવતી સ્પેશ્યલ ટ્રેનો માટેઆતુરતાપૂર્વક રાહ જોવાતીહતી. દિવસ ડિસેમ્બર ૨,૧૯૭૨નો હતો. ૧૯૭૧નુંભારત-પાક યુદ્ધ ખેલાયાનેબરાબર એક વર્ષ પૂરું થયું હતું.ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકારઅલી ભુટ્ટો વચ્ચે સિમલા ખાતેજુલાઇ ૩, ૧૯૭૨ના રોજકરવામાં આવેલા કરાર મુજબસામસામા યુદ્ધકેદીઓનુંપ્રત્યાર્પણ આરંભાયું હતું.પાકિસ્તાનની સરકાર ભારતના૬૧૬ યુદ્ધકેદીઓને છોડી રહીહતી, જ્યારે ભારતે તેમની સામેપાકિસ્તાનના ૯૨,૭૫૩યુદ્ધકેદીઓને મુક્ત કરવાનાહતા. ભારત માટે સોદો ખોટનોસાબિત થવાનો હતો.વિગ્રહનો સદીઓ થયેચાલ્યો આવતો સ્થાપિત ધારો છે કેવિજેતા દેશ પોતાના યુદ્ધકેદીઓને પહેલાંહેમખેમ પાછા મેળવી લે. વિજયમાં પણઉદાર બનવું એવા ઉટપટાંગ ખ્યાલમાંરાચતી ઇન્દિરા ગાંધીની સરકારને તેપ્રણાલિકાગત લશ્કરી ઇજારો ભોગવવાનુંજરૂરી ન લાગ્યું, મુક્તિની પહેલ તેણેકરી અને ડિસેમ્બર More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા