સવાઈ માતા - ભાગ 9 Alpa Bhatt Purohit દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો સવાઈ માતા - ભાગ 9 સવાઈ માતા - ભાગ 9 Alpa Bhatt Purohit દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (15) 868 1.4k મેઘનાબહેનને લીલાનું મન નાણી જોવાની આ સુંદર તક આજે જ મળી ગઈ. તેની ગૃહસજાવટ કળાનાં વખાણ કર્યાં, "બેટા, તું તો કૉલેજની નોકરીની સાથે-સાથે ઘરનાં કામકાજ અને સજાવટમાંયે ખૂબ હોંશિયાર છે." "કાકી, ઉં તો માર મા ને માસી જેવી જ ...વધુ વાંચોહાવ ભોટ. પણ, મેઘજીએ મને હંધુયે હીખવાય્ડું. એને બોવ જ ગમે ભરેલાં કપડાં, તે કૉલેજની જ એક રક્સામેડમ છે, એમને કયલું મને હીખવાડવા. તે બેન બી બોવ હારાં. કૉલેજ પસી મને એમના કવાટરમાં બોલાવે. ઉંય તે વળી હાંજનું રાંધીન એમને ઘેર જાઉં. તે મને રંગબેરંગી દોરાથી કેટલાય ટાંકા ભરતા હીખવાય્ડાં. હવે તો ઉં રોજનાં તૈણ-ચાર રૂમાલ ભરી લેઉં." બોલતાં બોલતાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સવાઈ માતા - ભાગ 9 સવાઈ માતા - નવલકથા Alpa Bhatt Purohit દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (352) 22.9k 36.1k Free Novels by Alpa Bhatt Purohit બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Alpa Bhatt Purohit અનુસરો