પ્રેમનું રહસ્ય - 17 Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો પ્રેમનું રહસ્ય - 17 પ્રેમનું રહસ્ય - 17 Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (40) 992 2k પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭ 'અખિલ, તમે મારી સાથે દોસ્તી કરી રહ્યા નથી. મને પ્રેમ કરી રહ્યા છો. તમે મારી પાછળ આમ અમસ્તા આંટા મારી રહ્યા નથી. હું તમને મારી સાથે, મારી પાસે આવવાની છૂટ આપી રહી છું એનો મતલબ કે ...વધુ વાંચોચાહું છું. તમે મારા જન્મોજનમના સાથી છો. મારો પ્રેમ માત્ર તમારા અને તમારા માટે જ છે. મને બહુ તડપાવશો નહીં...' સારિકા હવે પ્રેમાવેશમાં બોલી રહી હતી. અખિલ ગભરાઇ ચૂક્યો હતો. નક્કી આ કોઇ ભૂત- પ્રેત છે. એનાથી છૂટકારો મેળવવો પડશે. કહેવાય છે કે એમની પાસે બહુ શક્તિ હોય છે. એનાથી ડરવું પડશે. સમજાવી-પટાવીને છટકવું પડશે. સારિકાનો પ્રેમ મોટું રહસ્ય સર્જી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમનું રહસ્ય - 17 પ્રેમનું રહસ્ય - નવલકથા Rakesh Thakkar દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (807) 34.1k 56.5k Free Novels by Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો