ચોરોનો ખજાનો - 24 Kamejaliya Dipak દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ચોરોનો ખજાનો - 24 ચોરોનો ખજાનો - 24 Kamejaliya Dipak દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 372 742 રાજ ઠાકોરનું લીસ્ટ એવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ ડેની અને સિરતના હોઠ એકબીજાને મળીને એક થઈ જશે. ત્યાં જ ડેનીના ફોનની રીંગ વાગી. સિરત અને ડેનીનું ધ્યાન અચાનક ભંગ થયું. સિરતે પોતાની આંખો મીચીને હાથની મુઠ્ઠી વાળી ...વધુ વાંચોએવું લાગ્યું જાણે તેને મન આ ફોનની રીંગ ખોટા ટાઈમે વાગી હતી. ડેનીએ એવું કંઈ પણ વિચાર્યા વિના જ જઈને ફોન જોયો. તેમાં રાજ ઠાકોરનો મેસેજ આવેલો હતો. તેણે પોતાનું અને બાકીના સાથીઓનું લીસ્ટ મોકલ્યું હતું જે કદાચ સિરતની ટીમ પોતાની લિસ્ટમાં કવર ના કરી શકી હોય. ડેની તે લીસ્ટ સિરત સામે વાંચવા લાગ્યો. डेनी: *ऑक्सीजन की बोतले *ब्रिधिंग किट ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચોરોનો ખજાનો - 24 ચોરોનો ખજાનો - નવલકથા Kamejaliya Dipak દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (218) 20.7k 33.6k Free Novels by Kamejaliya Dipak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kamejaliya Dipak અનુસરો