ધૂપ-છાઁવ - 86 Jasmina Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો ધૂપ-છાઁવ - 86 ધૂપ-છાઁવ - 86 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (13) 302 988 ઈશાનના ડેડના હાથમાંથી ધમકીભર્યો કાગળ સરકીને નીચે પડી ગયો તે જાણે પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠાં હતાં એટલામાં તેમના સેલફોનમાં રીંગ વાગી તે ફોન ઉપાડીને જવાબ આપી શકે તેવી પણ તેમની પરિસ્થિતિ નહોતી. તે ચૂપચાપ બેસી રહ્યા અને ફોનની રીંગ ...વધુ વાંચોજ રહી બસ વાગતી જ રહી. થોડીવાર પછી એકદમ જાણે ફોનની રીંગ તેમનાં કાને અથડાઈ અને તેમણે ફોન ઉઠાવ્યો સામે અપેક્ષા હતી તે પૂછી રહી હતી કે, "શું થયું ડેડ તમે ફોન કેમ નથી ઉઠાવતાં?""તું અહીં આવી જા" એટલું જ તે બોલી શક્યા. તેમનાં અવાજમાં ધ્રુજારી હતી.અપેક્ષાએ આ વાત પોતાના સાસુને કરી. તે અપેક્ષાને એકલી સ્ટોર ઉપર જવા દેવા માટે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 86 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (2k) 142.2k 240.4k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો