ધૂપ-છાઁવ - 83 Jasmina Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો ધૂપ-છાઁવ - 83 ધૂપ-છાઁવ - 83 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (12) 258 984 ઈશાનના આ શબ્દો સાંભળીને અપેક્ષા જાણે ચોંકી ઉઠી તેને ખબર પણ નહોતી કે તે જાણે સૂનમૂન રહ્યા કરે છે અને તેના ચહેરા ઉપરની લાલી ગૂમ થઈ ગઈ છે ઈશાનના આ શબ્દોથી તે જાણે ભાનમાં આવી ગઈ.. તેણે એટલું બધું ...વધુ વાંચોપોતાના મનમાં ભરી રાખ્યું હતું ને કે તેણે થોડા હલકા થવાની જરૂર હતી પણ તેની એટલી નજીક તો કોઈ હતું જ નહીં જેને તે પોતાની દિલની વાત કરી શકે... ક્યારેક પોતાના દિલની વાત કહેવા માટે પણ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિનું આપણાં જીવનમાં હોવું આવશ્યક બની જાય છે.. જેને આપણે બધુંજ કહી શકીએ અને આપણું મન હલકું બની જાય અને તે વ્યક્તિ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 83 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (2k) 142k 240k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો