બાળ ત્યક્તા DIPAK CHITNIS. DMC દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો બાળ ત્યક્તા બાળ ત્યક્તા DIPAK CHITNIS. DMC દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 224 604 અમારે ઘરે કામ માટે રાખવામાં આવેલ સુંદરબેન અઠવાડિયામાં એકાદ દિવસ કોઇના કોઇ બહાને કામ પર ન આવતા, પણ તેમના સ્વભાવમાંએક સારી વાત હતી કે જે દિવસે તે ન આવે તે દિવસે તે તેમની દીકરી કે વહુને ઘરે કામ પર ...વધુ વાંચોદેતા. અમો પરિવાર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ના મુખ્ય શહેર રાજકોટમાં નવા નવા આવેલ હતા. પતિ એકાઉન્ટ જનરલની કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. સરકારી નોકરી હતી. ટ્રાન્સફર બે-ચાર વર્ષમાં થતી રહેતી હતી. પહેલા તો તે એકલા જ આવ્યા હતા, પછી જ્યારે રહેવા માટે યોગ્ય કવાટસઁ મળ્યું ત્યારે તે મને અને બંને બાળકોને પણ લઈને આવ્યા હતા. બાળકો હજુ નાના હતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બાળ ત્યક્તા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ DIPAK CHITNIS. DMC અનુસરો