જાદુઈ ડબ્બી - પ્રકરણ 9 - અંતિમ yuvrajsinh Jadav દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો જાદુઈ ડબ્બી - પ્રકરણ 9 - અંતિમ જાદુઈ ડબ્બી - પ્રકરણ 9 - અંતિમ yuvrajsinh Jadav દ્વારા ગુજરાતી વાર્તા 548 1.3k ભાગ 8માં “ઘૂમટો તાણું તો રાજકુમાર પણ ન ઓળખી શકે.” વૈદેહીને આ વાતનો મેલ જાણવામાં મોડું થઈ ગયું. હવે આગળ શું થયું તે જાણવા વાંચો ભાગ 9. ************************ બીજે દિવસે રાજકુમારના તેડા આવ્યા અને સિપાઈઓ તેડવા આવ્યા. ત્યારે કાણીની ...વધુ વાંચોએ સિપાઇઓને કહ્યું, “મારી દીકરીએ વ્રત લીધું છે કે, જ્યાં સુધી તે માં નહીં બને ત્યાં સુધી તે કોઈને પણ મોઢું નહીં બતાવે.” તેની વાતને માન્ય રાખીને સિપાઈઓ કાણીને લઈ ગયા અને કાણી રાજમાં રહેવા લાગી. કેટલાય વૈદિક ઉપચાર કરીને કાણી ધોળી થઈ હતી. એટલે તેના હાથ કે પગથી તેને ઓળખવી મુશ્કેલ હતી. કાણી દર બે દિવસે તેની માને સંદેશો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જાદુઈ ડબ્બી - પ્રકરણ 9 - અંતિમ જાદુઈ ડબ્બી - નવલકથા yuvrajsinh Jadav દ્વારા ગુજરાતી - વાર્તા (47) 8.3k 17.8k Free Novels by yuvrajsinh Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ yuvrajsinh Jadav અનુસરો