અતીતરાગ - 60 Vijay Raval દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો અતીતરાગ - 60 અતીતરાગ - 60 Vijay Raval દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 406 1.2k અતીતરાગ – ૬૦વર્ષ ૧૯૫૫માં બલરાજ સાહનીની એક ફિલ્મ આવી હતી.નામ હતું, ‘ગરમ કોટ.’આ ફિલ્મ ‘ગરમ કોટ’ના મુખ્ય કિરદારમાં હતો. એક કોટ.પૂરી ફિલ્મમાં બલરાજ સાહની, એ જૂનો પુરાણો કોટ પહેરીને ફર્યા કરે , અને નવો કોટ ખરીદવાના સપના જોયા કરે.અસ્સ્લમાં ...વધુ વાંચોહતો એ કોટ ? શું હતી હકીકત એ કોટની ? જાણીશું આજની કડીમાં.એ પૂરી ફિલ્મમાં બલરાજ સાહની જે જરી પુરાણો, ફાટેલો કોટ પહેરીને પડદા પર જોવા મળે છે, એ કોટ તેમના એક કરીબી મિત્રનો હતો. શાયદ આપ પણ તેમના એ મિત્રના નામથી પરિચિત હો. કારણ કે તે ખાસ મિત્ર ભારતના પ્રખ્યાત નવલકથાકર હતાં, અનેક ફિલ્મોના નિર્માતા પણ રહી ચુક્યા છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અતીતરાગ - 60 અતીતરાગ - નવલકથા Vijay Raval દ્વારા ગુજરાતી - ફિલ્મ સમીક્ષાઓ (403) 30.6k 73.8k Free Novels by Vijay Raval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Vijay Raval અનુસરો