તલાશ - 2 ભાગ 53 Bhayani Alkesh દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો તલાશ - 2 ભાગ 53 તલાશ - 2 ભાગ 53 Bhayani Alkesh દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (55) 1.2k 2.5k ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. લગભગ સાડા દસ વાગ્યે (દુબઈમાં) જીતુભા પોતાની હોટલના કમરામાં વ્યગ્રપણે ટહેલી રહ્યો હતો. એટલામાં એના ફોનમાં રિંગ વાગી. ...વધુ વાંચોજોયું તો મોહિનીનો ફોન હતો. એણે ફોન ઉચક્યો અને કહ્યું. "હેલ્લો." "જીતુ પ્લાન સક્સેસ રહ્યો. એ બે પ્રેમીપંખીડાને અલગ અલગ બહાને તારદેવ માં બોલાવ્યા અને હું ત્યાં ગઈ જ નહિ. હવે મોજથી ફરશે એ બન્ને." "થૅન્ક્સ, મોહિની" "અરે એમાં થૅન્ક્સ શું. પણ મારે કૈક માંગવું છે તારી પાસે." "હા બોલ ને શું જોઈએ છે. તું કહે એ લઇ આવીશ દુબઇથી." ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તલાશ - 2 ભાગ 53 તલાશ 2 - નવલકથા Bhayani Alkesh દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (2.8k) 88.5k 174.8k Free Novels by Bhayani Alkesh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhayani Alkesh અનુસરો