વારસદાર - 53 Ashwin Rawal દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો વારસદાર - 53 વારસદાર - 53 Ashwin Rawal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (93) 3.1k 4.9k વારસદાર પ્રકરણ 53" હા મંથન... તારા પિતા જ તારો વારસદાર બનીને પૃથ્વી ઉપર જન્મ લેશે. એમણે એ પણ કહ્યું છે કે જેવો બાળકનો જન્મ થશે કે તરત જ આ બાબતની વિસ્મૃતિ થઈ જશે. એટલે કે જન્મેલું બાળક પૂર્વ જન્મના ...વધુ વાંચોપિતા છે એ તને યાદ નહીં રહે. કદાચ મારા મગજમાંથી પણ વિસ્મૃતિ થઈ જશે." રાજન બોલ્યો.મંથન રાજનની વાત સાંભળીને અવાક થઈ ગયો. એણે ફોન કટ કરી દીધો. ગુરુજીની કૃપા સામે એ નત મસ્તક થઈ ગયો !!! અદિતિને ગર્ભ રહેવાનો અને નવ મહિના સુધી ગર્ભ ટકવાનો જે પ્રોબ્લેમ છે એ પણ ગુરુજી જાણતા હતા ? ગુરુજીએ ગિરનારની તળેટીમાં જે પ્રસાદ આપ્યો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વારસદાર - 53 વારસદાર - નવલકથા Ashwin Rawal દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (7.6k) 305.5k 428.7k Free Novels by Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ashwin Rawal અનુસરો