વારસદાર - 52 Ashwin Rawal દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો વારસદાર - 52 વારસદાર - 52 Ashwin Rawal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (91) 3.2k 4.5k વારસદાર પ્રકરણ 52આખરે ૨૪ તારીખ આવી ગઈ. આજે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી. પરંતુ પિરિયડની તારીખ ઉપર બીજા દસ દિવસ થઈ ગયા હોવા છતાં છેલ્લા દસ દિવસથી પિરિયડ આવતો ન હતો. અદિતિ અને મંથન બંને મૂંઝવણમાં હતાં. ડોક્ટરની ...વધુ વાંચોહતી એટલે કેતાને પણ વહેલી સવારે જ ઘરે બોલાવી લીધી હતી. ત્રણે જણાં સવારે ૧૦ વાગે જ ડોક્ટર ચિતલેના ક્લિનિકમાં પહોંચી ગયાં. ડોક્ટર ચિતલેએ બોરીવલીના જાણીતા આઈવીએફ ક્લિનિકના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પણ લઈ રાખી હતી. કેતા અને અદિતિનું ચેકઅપ થઈ જાય પછી મંથન અને અદિતિએ એ આઈવીએફ સેન્ટરમાં જવાનું હતું. ગર્ભાશયમાંથી સ્ત્રીબીજ લેવાની આખી પ્રક્રિયા ત્યાં થવાની હતી. " સાહેબ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વારસદાર - 52 વારસદાર - નવલકથા Ashwin Rawal દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (7.6k) 305.5k 428.9k Free Novels by Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ashwin Rawal અનુસરો