હાસ્ય લહરી - ૭૨ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૭૨ હાસ્ય લહરી - ૭૨ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 942 હસતા ચશ્મા..! ટેલીવિઝનકે ઘાટ પે ભઈ હસનેકી ભીડ, જેઠાલાલ ચંદન ઘીસે ઐયર બૈઠા તીર..!(ઠોકો તાલ્લી..!) ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ એ સાલ્લી ભારે જમાવટ કરી છે હોંકેએએ? નહિહસવાની ગાંઠ બાંધીને બેઠેલો પણ, એકવાર તો લપસી પડે..! આ સીરીયલે શું ...વધુ વાંચોમારેલી કે, મૂઠછોકરીઓ પણ લગન કરતાં પહેલાં છોકરાને પૂછે કે, તારું બધ્ધું ચલાવી લઉં, પણ ‘તારા ઘરે ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ વાળી સીરીયલ આવતી હોય તો જ તારી ચૂંદડી ઓઢું, નહિ તો બાજી ફોક..! જેમ જેમ આ સીરીયલ જૂની થતી ચાલી , જાણે તેમ-તેમ જુવાન થતી ચાલી..! અમુકતો એવાં ખડ્ડૂસ કે, ડેઈટ પૂરી થઇ છતાં, આ સીરીયલનો કબજો છોડે નહિ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૭૨ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (208) 28k 84.5k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો